Book Title: Vande Viram
Author(s): Padmavijay Gani, Danvijay Gani
Publisher: Hemchandracharya Jain Sabh
View full book text
________________
સુરમહિય. જપ, પેશીઓએ ગેયસામિ, દેવસમાં પ્રતિબંધ કએ; આપણે એ ત્રિશલાદેવીનંદન પોતે પરમપએ; વળતાં એ દેવ આકાસિ, પેખવિ જાણે જિણ સમે એ, તે મુનિએ મને વિષવાદ, નાદભેદ જિમ ઉપનેએ. ૪૬. કુણ સમેએ સામિય દેખ, આપ કહે હું ટાળિ
એ; જાણતે એ વિહુઅણુનાહ, લોક વિવહાર ન પાલિએએ; - અતિ ભલું એ કીધલું સામિ, જાણ્યું કેવલ માગશે. એ; ચિંતવ્યું
એ બાળક જેમ, અહવા કે લાગશે એ. ૪૭. હું કિમ એ વીરજિણંદ. ભગતે ભેળે ભેળવ્યો એ; આપણેએ અવિહડ નેહ, નાહ ન સંપે સાચવ્યો એ; સાચો છે. એહ વીતરાગ, નેહ ન જેહને લાલિઓએ તિસેસમે એ ગોયમ ચિત્ત; રાગ વિરાગે વાળિઓએ. ૪૮. આવતું એ જે ઉલટ, રહેતું રાગે સહિયું એ; કેવળું નાણું ઉપન, ગાયમ સહેજે ઉમાણિયું એ; ત્રિભુવને એ જયજયકાર, કેવળિમહિમા સુર કરે એક ગણધરૂ એ કરે વખાણ, ભવિયણ ભવ જિમ નિસ્તરે એ. ૪૮.
વસ્તુ. પમ ગણહર પઢમ ગણહર, વરિસ પચાસ ગિહવાસે સંવસિએ; રીસ વરિસ સંજમ વિભૂસિય, સિરિ કેવળ નાણ, પુણ બાર વરસ તિહુઅણ નમંસિઅ; રાજગહી નગરી ઠવ્યો, બાણુવય વરસાઉ, સામી ગાયમ ગુણનિલે, હેલ્પે સીવપુર ઠા. ૫૦.
અર્થ. શ્રી વીરજિતેંદ્ર સ્વામી પૂર્ણિમાના ચંદ્રની જેમ ઉલસાયમાનપણે ભરતક્ષેત્રમાં બહેતર વરસ સુધી વસ્યા ને વિચર્યા. ( પ્રાંતે ) કનકના કમળ ઉપર પગ સ્થાપન કરતા કરતા સંઘે સહિત અને દેવોએ પૂજિત એવા નયણાનંદ (નેત્રને આનંદ ઉત્પન્ન કરનાર) સ્વામી પાવાપુરીએ આવ્યા. પછી ગતમ સ્વામીને દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા માટે મોકલ્યા.અને આપણું ત્રિશલા રાણીના પુત્ર પ્રભુ પરમપદે (મો) પહોંચ્યા. ગૌતમ સ્વામીએ દેવશર્માને પ્રતિબંધીને પાછા વળતી દેવતાઓને આકાશમાં જઈને જે વખતે એ વાત જાણી તે વખતે તે મુનિના મનમાં જેમ નાદ ભેદથી ( રંગને ભંગ થવાથી) વિખવાદ થાય તેમ અત્યંત વિખવાદ ઉત્પન્ન થયે. (તમસ્વામી વિચારે છે કે)જાણી બુજીને કયા સમયે (કેવે વખતે) અને પિતાની પાસેથી ટાળ્યો -દૂર કર્યો એત્રિભુવનનાથે લોકવ્યવહાર જાણતાં છતાં પણ પાળ્યો નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84