Book Title: Vande Viram
Author(s): Padmavijay Gani, Danvijay Gani
Publisher: Hemchandracharya Jain Sabh

View full book text
Previous | Next

Page 67
________________ ૪ નિરધેનીયાને તે બહુધન્ન, અપુત્રિયાને ઘે પુત્ર રતન. સેવે શુદ્ધ મન, નવકાર સમા નહી કોઈ મત્ર; સેવેા વિહરખત. જિમ સેવ્યાં મયણાં શ્રીપાળ, ઊમર રાગ ગયા સુખ રસાલ, પામ્યા મંગળમાળ, શ્રીપાલતણી પેરે જે રાધે; દીન દીન દોલત તસ ઘર વાધે, અતિ શિવ સુખ સાધે, વિમલેશ્વર યક્ષ સેવા સારે, આપદા કષ્ટને દૂર નિવારે; દાલત લક્ષ્મી વાધે, મેઘવિજય કવિયણના શિષ્ય. આણી હૈયર્ડ ભાવ જગદીશ, વિનય વદે નિશદીશ. શ્રી સિધ્ધચક્રની સ્તુતિ. જિનશાસન વછીત પુરણુ દેવ રસાલ, ભાવે ભવી ભણીયે, સિદ્ધચક્ર ગુણમાલ; તિહુ' કાલે એહની, પુજા કરે ઉજમાલ, તે અમર અમરપદ, સુખ પામે સુવિશાલ. અરિહંત, સિદ્ધ વા, આચારજ ઉવઝાય, મુનિ રિસણુ નાણુ, ચરણુ તપ એ સમુદાય; એ નવપદ સુમુદિત, સિદ્ધચક્ર સુખદાય, એ ધ્યાને ભવિનાં, ભવ કોટિ દુઃખ જાય, આસે ચૈતરમાં, સુદિ સાતમથી સાર, પુનમ લગે કીજે, નવ આંખિલ નિરધાર; ઢાય સહસ ગણેવું, પદ્મ સમ સાડાચાર, એકાશી આંખિલ તપ, આગમને અનુસાર. સિદ્ધચક્રના સેવક, શ્રી વિમલેસર દેવ, શ્રીપાલ તણી પરે, સુખ પુરે સ્વયમેવ; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧ ૨ ૩ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84