Book Title: Vande Viram Author(s): Padmavijay Gani, Danvijay Gani Publisher: Hemchandracharya Jain Sabh View full book textPage 7
________________ ભાવાર્થ ––વળી શુલપાણી યક્ષ તમને કદથના કરવામાં રાત્રિના ૩ પ્રહર સુધી પરિશ્રમ કરી થાક પણ તમારે ધ્યાનરૂપી ધડે ભેદાયે નહિં, અને અહે તે અજ્ઞાની શૂલપાણે યક્ષને ઉલટે બેધ પમા માટે તમારી દયાને પાર તે મહાદેવ સરખા પણ પામે નહિં. તે ૮ संगमे पिडीओ प्रभु सजल लोयणे, चिंतवे छुटश्ये किम ए हो; तास उपरें दया एवडि शी करी, सापराधे जने सबल નિફો.. ભાવાર્થ–સંગમ દેવે જ્યારે અત્યંત દુઃખ આપવા - માંડયું ત્યારે ભગવાન આંસુ સહિત લેચ વડે ચિંતવવા લાગ્યા કે અહીં આ બિચારે છવ શી રીતે બંધ પામશે? તે હે પ્રભુ ! અપરાધી જન ઉપર એટલે બધે પ્રબળ સ્નેહ શા માટે ? ૯ इम उपसर्ग सहेतां तरणि मित वरस, सार्द्ध उपर अधिक पक्ष एके; वीर केवल लघु कर्म दुख सवि दह्यु, गहगर्दा सुर જાનિ નર અને. ભાવાર્થ--એ પ્રમાણે અનેક ઉપસર્ગ સહન કરતાં સૂર્ય જેટલાં (૧૨) વર્ષને ઉપરાન્ત બે વર્ષને એક પખવાયું (૧રા વર્ષને ૧૫ દિવસ) વ્યતીત થયે શ્રી વીર ભગવાન કેવલજ્ઞાન પામ્યા અને સર્વ ઘાતિ કમનું દુઃખ બાળ્યું, અને દેવને સમૂહ તથા અનેક મનુષ્ય અતિ હર્ષ પામ્યા. | ૧૦ | इंद्रभूति प्रमुख सहस चउदश मुनि, साहुणी सहस छत्रीस Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 84