Book Title: Vande Viram
Author(s): Padmavijay Gani, Danvijay Gani
Publisher: Hemchandracharya Jain Sabh

View full book text
Previous | Next

Page 34
________________ ૩૧ ભાવા—હૈ વીર ! તેં તારૂં મન મને ન આપ્યું (=તારા મનની વાત મને જણાવી નહિ' ) પણ મારૂં મન તેં લીધું (=મારા મનની વાત તેં જાણી લીધી ) અને તે પાતાના સર્વ સ્વાર્થ સાધી લીધેા કે જેથી મેાક્ષમાં જઈને બેઠા ॥ ૬ ॥ आज लगे तुज मुजसुं अंतर, सुपनंतर नवि हुँतो; हैडा हेजे हियालि छंडी, मुजने मुकयो रोवंतो रे. जी० ८७ ભાવા—આજ સુધી હારે ને મ્હારે સ્વપ્નમાં પણ અન્તર નહાતું, પણ આજે તે હૃદયના હેતથી હતાલપણું છેડી મને રૂદન કરતા મુકયા | ૭ | को केशुं बहु मेन म करश्यो प्रेम विटंबण विरुई; प्रेमे परवश जे दुख पामे, ते कथा घणु गिरुइरे. जी० ८८ ભાવાર્થ:--અહે જગતમાં કોઈ કોઈની સાથે પ્રેમ ન કરશે, પ્રેમની વાત બહુ વાંકી–વિપરીત છે, વળી પ્રેમને પરવશ થયેલા જે દુઃખ પામે છે તેની વાત પણ ઘણી માટી છે ! ૮ ॥ निसनेही सुखिया रहे सघले, स सनेही दुख देखे, तेल दुग्ध परे परनी पीडा; पामे नेह विशेषेरे. जी० ८९ ભાવાથ—ખરેખર જગતમાં સર્વત્ર સ્નેહવિનાનાં મનુષ્યેાજ સુખ દેખે છે, અને સ્નેહની સાંકળવાળા મનુષ્ય દુ:ખજ દેખે છે, વળી સ્નેહના વિશેષપણાથી તેલ અને દૂધની પેઠે પરથી પીડા પામે છે ॥ ૯ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84