________________
ફરે છે ૫ છે પણ શ્રી વીર સ્વામિએ ગોચરીએ ફરતાં અભિનવ શેઠને ઘેર પારણું કર્યું, જે ૬ છે એ પ્રમાણે છેરણ શેઠ ભાવના ભાવતાં ભાવતાં ચિત્તના ઉલ્લાસ પૂર્વક દેવ દુભિ વાગતી કાને સાંભળી, ૭ છે ને તે જ વખતે ઝરણુ શેઠે ૧૨ મા કલ્પનું આયુષ્ય બાંધ્યું. હવે કાવ્ય કર્તા કહે છે કે ઉત્તમ એવા વીર જીનેશ્વરને ચિત્તમાં સમરણ કરીયે (બીજો અર્થ–ચારિત્રમાં પરાક્રમી એવા શ્રી જીનવિજ્યજી અને તેમના શિષ્ય શ્રી ઉત્તમ વિજ્યજીને ચિત્તમાં સ્મરણ કરીયે.) ૮ છે તેમના ચરણ રૂપી પધની કમળની સેવા કરતાં (બીજો અર્થ–તેમની એટલે શ્રી ઉત્તમ વિજ્યજીની પાટે થયેલા શ્રી પદ્યવિજયજી કહે છે કે તેમના ચરણ કમળની સેવા કરતાં લીલા માત્રમાં મુક્તિ રૂપી સ્ત્રીને વરીયે (=સેક્ષમાં જઈએ.) ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com