________________
કર
કળશ.
द्यो
जिन तुं निरंजण सजल रंजण, दुख भंजण देवता; सुख सांमि मुगति गांमि, वीर तुझ पाये सेवता. तप गच्छ गयण दिणंद दह दिसे, दीपतो जग जांणिएं; श्री हीरविजय सुंरिंद सहगुरु, तास पाट वखाणीये.
१९
-
ભાવા —હૈ જીનેશ્વર ! તું નિર્જન ( કર્મરૂપ અંજનથી રહિત, ) તેજવ‘ત, ત્રણ ભુવનના ચિત્તને રંજન કરનાર, અને સર્વનું દુઃખ ભાગનાર દેવ છે, માટે મેક્ષ ગતિમાં ગયેલા હૈ વીર જીનેશ્વર ! અમને સુખ આપે, અમે આપના ચરણ કમળની સેવા કરીએ છીએ, તપગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન દશે દિશામાં દીપતે અને જગતમાં પ્રખ્યાત એવા શ્રી હીર વિજયસૂરિ સદ્ગુરૂ તેમની પ્રશંશા કરવા ચેાગ્ય પાટે (આ સ્તવનના રચનાર કાણુ છે તે કહેવાય છે. ) ૫ ૧ ||
श्रीविजयसेन सुरीस सह गुरु, विजयदेव सूरिसरु; जे जपे अहनिश नाम जेहनो, वर्द्धमान जिणेश्वरु. निर्वाण तवन महिमा भवन, वीर जिननो जे भणे; ते लहे लिलालब्धि लच्छी, श्री गुण हर्ष वधामणे.
२०
ભાવાર્થ.શ્રી વિજયસેન સૂરિ સદ્ગુરૂ થયા, તેમની પાટે શ્રી વિજય ધ્રુવ સૂરિ થયા કે જેઓ રાત્રિ દિવસ શ્રી વષૅમાન જીનેશ્વરનુ નામ જપે છે, એ પ્રમાણે શ્રી વીર જીનેશ્વરના મહિમાના મદિર રૂપ આ નિર્વાણુ સ્તવન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com