________________
૪૨
જે કાઈ ભણે ગણે તે લીલા પૂર્વક લબ્ધિયા અને લક્ષ્મી પામે એમ શ્રી નિર્વાણુ મહિમાને વધાવે છે. वीर हमनें आवे छे मारे मंदिरीए, मंदिरीएरे वीर मंदिरीए, वी० पाये पडीने तो गोद विछाउ, नित नित वीनतडी करीए. वी० १ सजन कुटुंब पुत्रादीकने, हरखे इणि पेरे उच्चरिए. वी० २ जब प्रभु आंगणे वीर पधारे, तववच्छ सनमुख डग भरीए. वी० ३ सयणा सुणोने भवियण, पडिलाभि जे तो भवसायर तरीए. वी०४ अप्रतिबंध पणे महावीरजी, घर घर भीक्षाने फरीए. वी०५ अभिनव शेठ तणे घेर पारणं, किधुं फरतां गोचरीए वी० ६ इस भावना करतां श्रवणे सुणी, देव ढूंदूभीरे चित्त भरीए. वी० ७ बारमा कल्पे जिरण आयुवांध्यं, वीरजिनने उत्तमचित्तधरी ए. बी०८ तसपद पद्मनी सेवा करतां, सेजे शिव सुंदरी वरीएरे. वी० ९
ભાવા—જીર શેઠની ભાવનાનું આ સ્તવન છે— શ્રી વીર ભગવાન હમણાંજ મારે માન્તરે પધારશે, તે વખતે હું પગે પડીને ખેાળા પાથરીશ, ને નિત્ય નિત્ય વિન ંતિ કરીશ ! ૧ ૫ પુનઃ મારા સ્વજન કુટુંબ અને પુત્રાદિ પરિવારને હ પૂર્વક એ પ્રમાણે કહીશ કે ! ૨ દ જ્યારે વીર પ્રભુ આપણે આંગણે પધારે ત્યારે હે પુત્ર તમે કેટલાંક ઠગલાં સુધી ામા જો, !! ૩ ા વળી હે ભવ્ય સ્વજના તમે સાંભળે કે એ શ્રી વીર પ્રભુને પ્રતિ લાભ દઈએ (=ન્હારાવીયે) તે આપણે આ ભવ સમુદ્રને પાર પામીયે ॥ ૪ ॥ શ્રી વીર ભગવાન તા અપ્રતિબધ પણે (=કાઇના ઉપર રાગ રાખ્યા વિના ) ઘેરેઘેર ભિક્ષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com