Book Title: Vande Viram
Author(s): Padmavijay Gani, Danvijay Gani
Publisher: Hemchandracharya Jain Sabh
View full book text
________________
૧૪
નહીં મેવા । આ વિ॰તા એ આંકણી ! જે સિદ્ધચક્રને આરાધે, તેની કીર્ત્તિ જગમાં વાધે ! એ ભવિ॰ ! ૧૪ પેડેલે પત્તેર અરિહંત, બીજે સિદ્ધ બુધ ધ્યાન મહેતા ત્રીજે પદેરૂં સૂરીસર, ચેાથે ઊવઝાયને પાંચમે મુનિસર L એ વિ॰ ॥ ૨ ॥ છઠ્ઠું દરશન કીજે, સાતમે જ્ઞાનથી શિવ સુખ લીજે ! આઠમેં ચારિત્ર પાળા, નવમે' તપથી મુકતે નવા ! આ વિ૦૫ ૩ ૫ આળી આંખેલની કીજે, નાકારવાળી વીશ ગણીજે ! ત્રણે ટકનારે દેવ વાંદી જે, પલેવ પડિકમણા કીજે, ા એ વિ॰ ॥ ૪ ॥ ગુરૂ મુખ કિરિયારે કીજે, દેવ ગુરૂ ભક્તિચિત્તમાં ધરીજે ! એમ કહે રામના શિષ્ય, આળી ઊજવો જગ દ્વીશ એ ભવિ॰ાપા
॥ અથ શ્રી સિદ્ધચક્રજીનું સ્તવન. ॥
॥ સાંભળરે તું સજની મારી, રજની કયાં રમીખવી. જીરૂ ! એ દેશી ૫ શ્રી વીર પ્રભુ ભવિજનને એમ કહે, ભાવ દયા દિલ આણીજીરે ! સુરતરૂ સમ સિદ્ધચક્ર આરાધે, વરવા શિવ વધૂ રાણી !! સુભવિયા સુણોજીરે શિવ કાય નું મુખ્ય કારણ નવપદ, છે ગુણી ગુણ પણ ચાર જીરા અરિહંત સિદ્ધ સૂરિ ઊવઝાયે, સાધુવર દરશન ધાર ` સુભવિયા॰ ॥ ૨ ॥ જ્ઞાન ચારિત્ર તપ એ નવપદનું, આરાધન એણી પરે` કીજે જીરે ! આસે ચૈત્ર શુદ્ઘિ સાતમથી, આંખિલ આળી માંડીજે !! સુવિચા॰ ॥ ૩ ॥ ચૈત્ય પૂજા ગુરૂ ભક્તિ કરીએ, પદ્મિમણાં દાય ધારા છ ત્રણ કાળ દેવ વંદન કરીએ, બ્રહ્મચય ભૂમિ સથારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84