Book Title: Vande Viram
Author(s): Padmavijay Gani, Danvijay Gani
Publisher: Hemchandracharya Jain Sabh
View full book text
________________
પ૩
છે શ્રી લક્ષ્મીવિજય ગુરૂ રાય, શિષ્ય કેસર ગુણ ગાય ના આ૦ છે અમર નમે તુજ લલી લલી જી ૮ ૪
ઇતિ ૫ ૧૪
| અથ સિદ્ધચક સ્તવન. આ | અવસર પામીને રે, કીજે નવ આંબિલની ઓલી છે ઓલી કરતાં આપદ જાયે, રદ્ધિ સિદ્ધિ લહિયે બહલી છે આ૦ ૧ ૧ છે આને ચૈત્રે આદરણું, સાતમથી સંભાલીર છે આલસ મેહેલી આંબિલ કરશે, તસ ઘર નિત્ય દીવાલી છે અo | ૨ | પૂનમને દિન પૂરી થાતે, પ્રેમશું પખાલો રે ! સિદ્ધચકને શુદ્ધ આરાધી, જાપ જપે જપ માલી અo | ૩ | દેહેરે જઈને દેવ જુહા, આદેસર અરિહંત રે એવી ચાહીને પૂજે, ભાવેશું ભગવંત અ૦ છે ૪ બે ટકે પડિક્કમણું બેલ્યા, દેવ વંદન ત્રણ કાલરે છે શ્રી શ્રી પાલ તણીપર્વે સમજી, ચિતમાં રાખે ચાલે છે અ૦ ૫ છે સમકિત પામી અંતર જમી, આરાધે એકાંત રે સ્યાદ્વાદપંથે સંચરતાં, આવે ભવને અંત અo | ૬ | સત્તર ચારણુ શુદિ ચત્રીચે, બારશે બનાવી રે ! સિદ્ધચક્ર ગાતાં સુખ સંપત્તિ, ચાલીને ઘેર આવી છે અo a ૭ | ઉદયરતન વાચક ઊપદેશે, જે નર નારી ચાલે રે ભવની ભાવઠ તે ભાંઅને મુક્તિ પુરિમાં માલે છે ૮
ઈતિ
છે અથ આંબેલની ઓળીનું સ્તવન. છે એ ભવિ પ્રાણીરે સેવે છે સિદ્ધચક્ર ધ્યાન અમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84