SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩ છે શ્રી લક્ષ્મીવિજય ગુરૂ રાય, શિષ્ય કેસર ગુણ ગાય ના આ૦ છે અમર નમે તુજ લલી લલી જી ૮ ૪ ઇતિ ૫ ૧૪ | અથ સિદ્ધચક સ્તવન. આ | અવસર પામીને રે, કીજે નવ આંબિલની ઓલી છે ઓલી કરતાં આપદ જાયે, રદ્ધિ સિદ્ધિ લહિયે બહલી છે આ૦ ૧ ૧ છે આને ચૈત્રે આદરણું, સાતમથી સંભાલીર છે આલસ મેહેલી આંબિલ કરશે, તસ ઘર નિત્ય દીવાલી છે અo | ૨ | પૂનમને દિન પૂરી થાતે, પ્રેમશું પખાલો રે ! સિદ્ધચકને શુદ્ધ આરાધી, જાપ જપે જપ માલી અo | ૩ | દેહેરે જઈને દેવ જુહા, આદેસર અરિહંત રે એવી ચાહીને પૂજે, ભાવેશું ભગવંત અ૦ છે ૪ બે ટકે પડિક્કમણું બેલ્યા, દેવ વંદન ત્રણ કાલરે છે શ્રી શ્રી પાલ તણીપર્વે સમજી, ચિતમાં રાખે ચાલે છે અ૦ ૫ છે સમકિત પામી અંતર જમી, આરાધે એકાંત રે સ્યાદ્વાદપંથે સંચરતાં, આવે ભવને અંત અo | ૬ | સત્તર ચારણુ શુદિ ચત્રીચે, બારશે બનાવી રે ! સિદ્ધચક્ર ગાતાં સુખ સંપત્તિ, ચાલીને ઘેર આવી છે અo a ૭ | ઉદયરતન વાચક ઊપદેશે, જે નર નારી ચાલે રે ભવની ભાવઠ તે ભાંઅને મુક્તિ પુરિમાં માલે છે ૮ ઈતિ છે અથ આંબેલની ઓળીનું સ્તવન. છે એ ભવિ પ્રાણીરે સેવે છે સિદ્ધચક્ર ધ્યાન અમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035296
Book TitleVande Viram
Original Sutra AuthorN/A
AuthorPadmavijay Gani, Danvijay Gani
PublisherHemchandracharya Jain Sabh
Publication Year1921
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy