________________
૩૦
ભાવાર્થ–આ ઘણે મોટા ઉત્પાત થાય તે હે ભગવન દૂર કરે, અરે અરે હવે શું થશે ! એમ બહુ લેક એકીશ્વાસે બોલવા લાગ્યા. આ ૧૧ છે करणे किंनर देवा रे. कडुआ क्रोध समेवा मधुर मधुर गाए गितरे, बे कर जोडि विनीत. १२
ભાવાર્થ–સાધર્મેન્દ્ર આ ઉત્પાત શાન્ત કરવા માટે દેવ દેવીઓને મોકલ્યા તે કિન્નર દેએ શ્રીવિષ્ણુ કુમારને કડ કેપ શમાવવા માટે તેમના કાનમાં મીઠાં મીઠાં ગીત ગાવા પૂર્વક બે હાથ જોડીને વિનંતિ કરવા લાગ્યા. ૧રા विनय थकी वेगे वलिओरे, ए जिन शासन बलिओ दानव देवे खमाव्यो रे, नर नारीए वधाव्यो. १३
ભાવાર્થ–એ પ્રમાણે દેના અત્યંત વિનયથી મુનિને ધ શિધ્ર શમી ગયે એ જનશાસનમાં વિનય મહા. બળવાન છે, કે શમેલા વિષ્ણુ કુમાર મુનિને દેવ દાન
એ ખમાવ્યા અને સ્ત્રી પુરૂષોએ વધાવી લીધા. ૧૩ गावलडी भेंस भडकी रे, जे देखी दुरे तडकी रे; ते जतने ग्रहि छे रे, आरति उतारी मेरइए रे. | ભાવાર્થ—-ગાયે અને ભેંસ વગેરે ભડકીને જે મુનિનું રૂપ દેખી દેર તેડાવી દૂર નાસી ગઈ હતી તે પણ જતના પૂર્વક પાછી ઠેકાણે આણી, અને લોકેએ મેરઈ યાથી ઉપદ્રવ શમ્યાની આરતિ ઉતારી ૧૪ नाले अतारे आव्या रे, जीवित फल लहि फाव्या; शेव सुंहालि कंसार रे, फल ल्यूं नवे अवतार रे. १५
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com