________________
૩૭
પાતાના વિરાધ ટાન્યા નહાતા ના ૩ !! ૪ L ते मुनि सुं कहे बंडोरे, मुज धरति सवि छंडो; विनविओ मुनि मोटोरे, नवि माने कर्मि खोटो.
ભાવાથ ––હવે તે વિષ સભારીને તે મુનિની સાથે તેણે ક્લેશ માંડયે અને પાતે સાત દિવસના રાજા હોવાશ્રી મુનિને આજ્ઞા કરી કે મારા તામાની સવ પૃથ્વી છેડીને તમે સમુનિએ મારા રાજ્યથી બહાર નિકળે, એ વખતે આચાર્ય એને ઘણે વિનવ્યે (=સમજાવ્યે ) . પણ તે કમી એ કઈ પણ માન્યું નહિ. ા પ ા साठसयां वर्ष तप तपिओरं, जे जिन किरीयानो खपीओ; नामे विष्णु कुमाररे, सयल लबधिनो भंडार.
६
ભાવાથ...આચાયે વિચાર કર્યાં કે આ રીતે સમજીવ્યાથી આ પ્રધાન સમજતા નથી માટે જેણે ૬૦૦૦ વર્ષી તપ કર્યાં છે, અને જૈનક્રિયાના ખપી (=રૂચિવાળા ), અને અનેક લબ્ધિના ભંડાર છે. તેને મેરૂ પર્વતપરથી અહિ મેલાવીએ એમ વિચારી આચાય પાતાના શિષ્ય મેકલી વિષ્ણુકુમાર મુનિને ખેલાવ્યે ॥ ૬ t उठ क्रम भूमि लेवारे, जोवा भाइनी सेवा; यूं त्रिपदि भूमि दानरे, भले भले आव्या भगवान.
ભાવાવે વિષ્ણુ કુમાર મુનિએ આવી મુનિને ઉપદ્રવ સાંભળી રાજ સભામાં જઈ નમુચિની ભક્તિ જાણુવા માટે, અને સૂરિના ઉપદ્રવ ટાળવા માટે રૂાા પગલાં ભૂમિ માગી, ત્યારે નમુચિએ કહ્યુ` કે ભલે આપ ભગવાન પધાર્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com