________________
ઢાલ ૧૦ મી. हवे मुनि सुव्रत सीसोरे, जेहनी सबल जगीसो; ते गुरु गजपुरे आव्यारे, वादी सवि हार मनाव्या. १
ભાવાર્થ હવે શ્રી મુનિસુવ્રત ભગવાનના શિષ્ય કે જેનું મહાત્ય જગતમાં સબળ છે, તે મુનિરાજ ગજપુર નગરમાં પધાર્યા, ને સર્વ વાદીઓને હાર મનાવી पावस चउमासु रहियारे, भवियण हइडे गहगहीआरे; नमुंचि चक्रवर्ति पद्मरे, जसु हियडे नवि छद्म.
ભાવાર્થ –તે નગરમાં મુની વર્ષોમાસુ રહ્યા અને તેથી ભવ્ય જનનાં હૃદય હર્ષ વાળાં થયાં, તે અવસરે તે નગરમાં પધ નામે ચકવતિ છે, ને તેને નમુચિ નામે પ્રધાન છે, તેમાં ચકવતિ સરળ હૃદયને છે કે ૨ છે नमुंचि तस नामे प्रधानरे, राजा दिये बहु मान; तिगे तिहां रिझवी रायरे, मागि मोटो पसाय. लिधो पट खंड राजरे, सात दिवस मांडि आज; पूर्वे मुनिसुं विरोध्योरे, ते किणे नवि प्रतिबोध्यो. ४
ભાવાથતે રાજા પિતાના નમુચી પ્રધાનને બહુ માન સત્કાર કરે છે, તે પ્રધાને પણ રાજાનું ચિત્ત રંજન કરી એક મોટું પણુ (=વચન ) માગ્યું, તે વચનબંધથી રાજા પાસે તે દિવસથી માંડીને ૭ દિવસ સુધીનું રાજ્ય લીધું, અને પ્રથમ તે મુનિવર સાથે એ પ્રધાને જે ઘણે વિરોધ કર્યો છે તે હજી સુધી કેઈનાથી પ્રતિબોધ પામી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com