________________
૩૪
ર્યા તેથી જુહાર ભટ્ટારક એવું પતું પર્વ જગતમાં ફેળાયું તે સર્વ કઈ કરે છે ૧૭ ! राजा नंदिवर्द्धन नुतरीओ, भाइ बहिनर बीजे; ते भावड बीज हुई जग सघले, बेहेन बहूपरे किजेरे. जि० ९८ | ભાવાર્થ –બીજને દિવસે નંદિવર્ધનને શેક ટાળવા માટે નંદિવર્ધનની બહેને નંદિવર્ધન ભાઈને જમવા નેતમેં તેથી સર્વ જગતમાં ભાવડ બીજ –ભાઈબીજ) નામનું પર્વ પ્રવર્યું, તે પર્વ સઘળી બહેને ઘણે પ્રકારે કરે છે કે ૧૮
ઢાલ ૯મી.
વિવાહલાની. पहिरीए नवरंग फालडीए, मांडि मृगमद केसर भालडीए, झव झवके श्रवणे झालडीए,करि कंठे मुगताफल मालडीए.जि९९
ભાવાર્થ-લલાટમાં કસ્તુરી ને કેશરનું મંડન કરી નવરંગ ચીર પહેરીયે, ઝળહળતાં કુંડળ કાને પહેરીચે, ને ગળામાં ખેતીની માળા પહેરીયે છે ૧ घर घर मंगल मालडीए, जपे गोयम गुण जपमालडीए; पहोतलो परव दीवालडीए, रमे रस भर रामत बालडीए. १००
ભાવાર્થએ પ્રમાણે ઘેરઘેર મંગળમાળા પૂર્વક જપમાળાવડે (=નવકારાવલિવડે) શ્રી ગૌતમ સ્વામીના ગુણ જપીએ, કારણ કે દિવાળી પર્વ આવી પહોંચ્યું છે,
તે અવસરે બાળકો પણ હર્ષ ભય થઈ રમત રમે પરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com