Book Title: Vande Viram
Author(s): Padmavijay Gani, Danvijay Gani
Publisher: Hemchandracharya Jain Sabh
View full book text
________________
૩ર
समवसरण कहि हवे होसे, कहो कुंण नयण जोशे; दया धेनु पुरी कुंण दोहस्ये, वृष दधि कुंण दिलोसेरे. जी. ९०
ભાવા—મહા હવે સમવસરણ કયારે થશે ! અને હવે નયનથી ભગવાનને ક્યારે જોઇશ ! યા રૂપી ગાયને સંપૂર્ણ કાણુ દોહસ્ત્રે, અને ધર્મ રૂપી દહિં કેણુ વલે
વશે ? || ૧૧ ||
इण मारग जे वाल्हा जावे, ते पाछा नवि आवे;
•
युज हैडो दुखडे न समाए, ते कहो कुण समावेरे जी० ९१ ભાવા —વળી જે સ્નેહિએ એ મારગે જાય છે તે
ફરી પાછા આવતા નથી, મારૂં મન દુઃખથી સમાતું નથી તે મારૂં દુઃખી, મન કાણુ શમાવી શકશે ? | ૧૧ | यो दरिसण वीरा वा लाने, जे दरिसणना तरस्यारे; जो सुहणे केवारे देखसुं, तो दुख दुरे करेशुं रे. जी० ९२ ભાવાથ——હૈ વીર ! જે આપના દર્શનન! તમશ્યા છે એવા આપના સ્નેહિને એકવાર દન આપે!, જો કેાઈ વખત રવપ્ને પણ આપનાં સાક્ષાત્ દર્શન થશે તે પણ હુ મારૂં દુઃખ દૂર કરીશ ॥ ૧૨ ॥
पुण्य कथा हवे कुण केलवशे, कुंण वाल्हा मेलवशेः
मुज मनडो हवे कुंण खेलवशे, कुमति जिमतिम लवसेरे. जो० ९३ ભાવાર્થ-હવે ધર્મ કથા કોણ કેળવશે ! મારા
સ્નેહિ વીરને કાણુ મેળવશે ! હવે મારું મન કાણુ ર‘જન કરશે ! અને હવે કુમતિઓ ફાવે તેમ ખેલશે ॥ ૧૩ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84