SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર समवसरण कहि हवे होसे, कहो कुंण नयण जोशे; दया धेनु पुरी कुंण दोहस्ये, वृष दधि कुंण दिलोसेरे. जी. ९० ભાવા—મહા હવે સમવસરણ કયારે થશે ! અને હવે નયનથી ભગવાનને ક્યારે જોઇશ ! યા રૂપી ગાયને સંપૂર્ણ કાણુ દોહસ્ત્રે, અને ધર્મ રૂપી દહિં કેણુ વલે વશે ? || ૧૧ || इण मारग जे वाल्हा जावे, ते पाछा नवि आवे; • युज हैडो दुखडे न समाए, ते कहो कुण समावेरे जी० ९१ ભાવા —વળી જે સ્નેહિએ એ મારગે જાય છે તે ફરી પાછા આવતા નથી, મારૂં મન દુઃખથી સમાતું નથી તે મારૂં દુઃખી, મન કાણુ શમાવી શકશે ? | ૧૧ | यो दरिसण वीरा वा लाने, जे दरिसणना तरस्यारे; जो सुहणे केवारे देखसुं, तो दुख दुरे करेशुं रे. जी० ९२ ભાવાથ——હૈ વીર ! જે આપના દર્શનન! તમશ્યા છે એવા આપના સ્નેહિને એકવાર દન આપે!, જો કેાઈ વખત રવપ્ને પણ આપનાં સાક્ષાત્ દર્શન થશે તે પણ હુ મારૂં દુઃખ દૂર કરીશ ॥ ૧૨ ॥ पुण्य कथा हवे कुण केलवशे, कुंण वाल्हा मेलवशेः मुज मनडो हवे कुंण खेलवशे, कुमति जिमतिम लवसेरे. जो० ९३ ભાવાર્થ-હવે ધર્મ કથા કોણ કેળવશે ! મારા સ્નેહિ વીરને કાણુ મેળવશે ! હવે મારું મન કાણુ ર‘જન કરશે ! અને હવે કુમતિઓ ફાવે તેમ ખેલશે ॥ ૧૩ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035296
Book TitleVande Viram
Original Sutra AuthorN/A
AuthorPadmavijay Gani, Danvijay Gani
PublisherHemchandracharya Jain Sabh
Publication Year1921
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy