Book Title: Vande Viram
Author(s): Padmavijay Gani, Danvijay Gani
Publisher: Hemchandracharya Jain Sabh
View full book text
________________
33
कृष्ण पुछयानो उत्तर देशे, कुंण संदेह भांजशे; .
संघ कमळ वन किम विकससे, हुं छदमस्था वेसेरे. जी० ९४ ભાવાવે પૂયાના ઉત્તર કાણુ આપશે ! મનને સદેહ કેણુ ભાગશે ! સંઘરૂપી કમળનું વન કેવી રીતે પ્રકૃહિત થશે! હે પ્રભુ ! હું તે હજી છદ્મસ્થના વેષમાં
3 11 98 11
हूं परापुरवसुं अजांण, में जिन वात न जांणि; मोह करे सवि जग अनाणी, एहवी जीनजीनी वाणीरे.जी. ९५ ભાવા —માટે પૂર્વાપર વાતે હું શું જાણું? હે જીનેશ્વર મે'. આપના મનની વાત ન જાણી, અને માહ સર્વ જગતને અજ્ઞાની બનાવે છે, હું જીનેશ્વર ! આપની એવીજ વાણી છે ॥ ૧૫ ||
एहवे जिन वयणे मन वाप्यो, मोह सबल बल काप्योः इंण भावे केवल सुख आप्यो, इंद्रे जिनपद थाप्योरे. जी० ९६
ભાવાથઃ—એટલામાં શ્રી જીનેશ્વરની વાણીમાં મન લાગ્યું, રાગને અસાર જાણ્યા ને ભાવના ખળમાં વધતાં માહના મળવાન સૈન્યને હઠાવી એજ ચઢતે ભાવે શ્રી ગાતમ રવામીએ કેવળજ્ઞાન રૂપી સુખ પ્રાપ્ત કર્યું, અને ઇન્દ્રે પણ શ્રી ગાતમ સ્વામીને શ્રી વીરનેપદે સ્થાપ્યાં ॥ ૧૬ ॥ इंद्रे जुहारया भट्टारक जुहार भट्टारक तेणे;
पर्व पन्होतुं जंगमां वाप्युं, ते किजे सवि केणेरे.
जी० ९७
ઝુહા
ભાવાઃ—શ્રી ગાતમસ્વામિ ભટ્ટારકને ઈન્દ્રે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84