________________
ભાવાર્થ-હવે આંસુ વડે પરિપૂર્ણ એવા નેત્રવાળે, સૌધર્મેન્દ્ર ચંદનકાષ્ટની ચિતામાં ભગવાનનું શરીર સ્થાપી. સર્વ દેવોએ મલી ભગવાનને અગ્નિ સંસ્કાર કર્યો. હા, ધિકાર છે ધિક્કાર સંસારના વિરંગને (વિપરિત રંગને) કે આવા ત્રણ જગતના પૂજ્ય પરમાત્માઓની કાયા પણ અસ્થિર હોય છે ! ૯ |
ઢાલ ૮ મી.
રાગ વિરાગ. वंदेसु वेग जइ वीरो, इम गौतम गहगहता मारगे आवतां सांभलिउं, वीर मुगति माहे पोहतारे; जिनजी तुं निसनेही मोटो, अविहड प्रेम हतो तुज उपरे, ते तें किषो खोटोरे जीनजी.
ભાવાર્થહવે દેવશર્મા વિના ગામથી પાછા વળતાં શ્રી ગૌતમસ્વામિ હર્ષ પામતા વિચાર કરે છે કે હમણાં શિધ્ર જઈને શ્રી વીરભગવાનને વાંદીશું, પણ માર્ગમાં આવતાં જ સાંભળ્યું કે શ્રી વીર તે મેલમાં પહોચ્યા. એમ સાંથલતાંજ શ્રી ગૌતમસ્વામિ વિલાપ કરવા લાગ્યા કે હે જીનેશ્વર તે ઘણેજ નિઃસ્નેહી છે, મારો પ્રેમ તારા ઉપર અતિ ગાઢ હતું પણ તે પ્રેમ તે પેટે કર્યો. ૧ है है वीर कर्यो अणघटतो, मुज मोकलिओ गांमें; अंतकाले बेठां तुज पासे, हूं स्ये नावत कामरे. जी० ८२
* છે કે
વદીશ:
1 કે શ્રી ના
જલતાં જ
હે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com