________________
ર૭
ભાવાર્થ-શ્રી વીરની વાણુના પ્રતિધ્વનીથી દે પણ પ્રતિબંધ પામ્યા છે, અને જે વાણી સાંભળતાં કરડે ગમે સુખ સંપદા પ્રાપ્ત થાય છે, એવી શ્રી વિરની વાણી સાંભળવા (દેવે અને) બીજા જને પણ અત્યંત ઉમગથી આવી બે હાથ જે બેઠા છે . ૩ | सोहम इंदो शासन मोहीयोरे, पछे परमेसरने तुम आयरे; बे घडि वधारो स्वाति थकी परहुरे,तो भस्मग्रह सघलो दूरे जायर वी० ७५ | ભાવાર્થ –શ્રી જૈનશાસન ઉપર અત્યંત રાગવાળે. સાધર્મ ઈન્દ્ર શ્રી વીરભગવાનને પૂછે છે કે હું ત્રણ જગતના નાથ ! આપનું આયુષ્ય માત્ર બે ઘડી જેટલું વધારે તે નિર્વાણ નક્ષત્ર સ્વાતિ ઉપર બેઠેલે ભસ્મગ્રહ સર્વથા દૂર થઈ જાય છે કે છે शासन शोभा अधिकि वाघश्येरे. सुखीआ होशे मुनिवरना द्वंदरे, संघ सयलने सवि सुख संपदारे,होशे दिनदिनथी परमानंदरे. वी० ७६
ભાવાઅને તે દૂર થવાથી આપના શાસનની શેભા અધિક વૃદ્ધિ પામશે, સાધુને સમુદાય સુખી થશે, સર્વ સંઘને સર્વ પ્રકારની સુખ સંપદા પ્રાપ્ત થશે, અને દિવસે દિવસે મહા આનંદની વૃદ્ધિ થશે. ૫ છે. इंदा न कदां रे कहिए केहबुरे, केंणे सांध्यु नवि जाए आयरेः भावि पदारथ भावे निपजेरे,जे जिम सरज्यो ते तिम थायरे.
ભાવાર્થહે ઈન્દ્ર એમ કદી પણ કોઈને કહેવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com