Book Title: Vande Viram
Author(s): Padmavijay Gani, Danvijay Gani
Publisher: Hemchandracharya Jain Sabh

View full book text
Previous | Next

Page 29
________________ સ્ત્રીને એક ધ્યાનથી તેના મસ્તમાં કૃમિ (=જૂ ) થયેત્યારબાદ શ્રી ગૌતમસ્વામી પણ પિતાના જ્ઞાનથી તેને મરણ પામેલે જાણીને ઉઠી ચાલતા થયા છે ૫ / ઢાલ ૭ મી. રાગ રામગિરિ છે चोसठ मणनां ते मोति झगमगेरे, गाजे गुहिर गंभिर सिरेरे; पुरां तेत्रीस सागर पुरवे रे, नादे लिणा लवसतमिया मूर रे; वीरजी वखाणेरे जग जन मोहियोरे. ૭૨. ભાવાર્થ_એસઠ મણનું ૧ મેતી ઉપર ચંદ્રવાના. મધ્ય ભાગમાં ઝળહળે છે, અને મસ્તકપર અતિ ગંભીર અવાજે ગર્જના કરે છે એવા નાદમાં લવ સત્તરમીયા (=સર્વાર્થ સિદ્ધ વિમાનના) દેવો સંપૂર્ણ ૩૩ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરે છે, શ્રી વિરભગવાન ઉપદેશ આપે છે કે એવા દેવાદાને સુખમાં આ જગ જન મેહ પામી રહે છે પણ તે સર્વ અસાર અને અસ્થિર છે. ૧ अमृतथी अघिकि मीठी वाणीरे, सुणतां सुखडोजे मनडे संपजेरे; ते लहेस्ये जे पोहोचस्ये निर्वाणरे. वी० ७३ ભાવાર્થ–એવી શ્રી વીરજીનેશ્વરની વાણી અમૃતથી પણ અધિક મીષ્ટ છે, કે જે સાંભળતાં મનમાં સુખ ઉત્પન્ન થાય છે. તે વાણીને સાર જે પામશે તેજ મેક્ષ સુખ પણ પામશે ૨ वांणि पडछेदे सुर पडिबोहीयारे,सुणतां पामे सुख संपत्तिनी कोडरे. विजा अडल उलटथी घणारे,आवी बेठा आगल बे करजोडरे. वी० ७४ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84