________________
૨૪
ઢાલ ૬ ઠ્ઠી.
પિઊંડા ધરે આવે, એ દેશી.
मुझसुं अविड नेह बांध्यो, हेज हैडा रंगे; दृढ मोह बंत्रण सबल बांध्यो, वज्र जिम अभंग; अलगा थया मुज थकि एहने, उपजसेरे केवल निय अंगके; गौतमरे गुणवंता.
६७
''
ભાવાર્થ—ગાતમસ્વામિ કહે છે કે શ્રી વીર ભગવાન સાથે મારે દઢ રનેહ બંધાયા, ને હૃદય ૨'ગાઈ જવા પૂર્ણાંક મને હષ ઉપજતે, ને દૃઢ એવા મેાહના મધન વર્ડ હ્ વની પેઠે ભેદ ન પામે તેવી રીતે અત્યંત ખદાયા તે પણ એ શ્રી વીર ભગવાન મને કેવળ જ્ઞાન ઉપજશે એમ ધારી મારથી અલગા થયા એ પ્રમાણે પ્રશસ્તરાગથી વિલાપ કરતા એવા ગુણવંત ગાતમ સ્વામિ જયવ ંત વર્તા ॥ ૧ ॥
अवसर जाणि जिनवरे, पुछिया गोयम स्वांम; दोहग दुखिया जीवने, आविये आपण काम. देव सर्मा वंभणो, जइ बुजवोरे ओणे ढुंकडे गांमके. गौ० ६८
ભાવા——શ્રી વીર ભગવાને પેાતાના નિર્વાણ સમય જાણીને શ્રી ગાતમ સ્વામિને કહ્યું કે આપણે દુર્ભાગ્યવાળા અને દુ:ખી જીવને ઉપકાર કરવાના કામમાં આવવું જોઇએ માટે અહિ નજીકના ગામમાં જઈ દેવશર્માં નામના બ્રાહ્મણને પ્રતિબંધ આપે! ॥ ૨॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com