Book Title: Vande Viram
Author(s): Padmavijay Gani, Danvijay Gani
Publisher: Hemchandracharya Jain Sabh

View full book text
Previous | Next

Page 25
________________ गोतम नबळा समयथीरे, मुझ शासन मन मेल; माहोमांहे नवि होस्ये रे, मच्छ गलागल केलोरे. कहे० ५९ હે ગતમ! સમય નબળો હોવાથી મારા શાસનમાં મનને મેલ વધશે, અને માંહોમાંહે મચ્છ ગલાગલની કીડાને ન્યાય થશે, (–મેટે મચ્છ જેમ નાના મચ્છને ગળી જાય તેમ શાસનમાં જે જબરે થાય તે નબળાને દબાણમાં રાખે ને તુચ્છ ગણે ઈત્યાદિ.) ૧૭ . मुनि मोटा मायावियारे, वेढीगारा विशेष; आप सवारथ वसी थयारे, ए विटंबइये वेषोरे. कहे० ६० ભાવાર્થ–મુનિએ ઘણું માયાવીને વિશેષતઃ વેઢી ગારા (કલેશ કરનારા) થશે અને પિતાના સ્વાર્થને વશ થઈ મુનિ વેષને વિટંબણા પમાડશે. તે ૧૮ છે लोभि लखपति होयस्येरे, जम सरिखा भूपाल; सजन विरोधि जन हूसरे, नवि लज्जालु दयालोरे. कहे० ६१ ભાવાર્થ-લક્ષાધિપતિઓ તે લેભીયા થશે, રાજાઓ તે જમ સરખા થશે, લોકો સજજનની સાથે વિરોધ ભાવ રાખશે, તેમજ લાજ મર્યાદાવાળા કે દયાળુ નહિં થાય છે ૧૯ : निरलाभि निरमाइयारे, सुधा चारित्रवंत; थोडा मुनि महियले हूसेरे, सुण गौतम गुणवंतरे. कहे० ६२ ભાવાર્થ-વળી હે ગુણવંત ગતમ! સાંભળ–હવે આ પૃથ્વિમાં નિર્લોભી નિષ્કપટી ને શુદ્ધ ચારિત્રવાળા એવા મુનિ છેડાજ થશે ૨૦ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84