Book Title: Vande Viram
Author(s): Padmavijay Gani, Danvijay Gani
Publisher: Hemchandracharya Jain Sabh

View full book text
Previous | Next

Page 24
________________ ૨૧ થશે, તેઓ જૈન શાશનની શોભા વધારશે, અને જેનાથી સર્વ પાપ પણ દૂર રહેશે . ૧૨ છે द्वादश सत्त सत्तर समेंरे, मुझथी मुनि मुर हिरः । चप्पभट्ट सुरि होयसेरे, ते जिन शासन वीररे. कहे० ५५ ભાવાર્થ–મારા નિર્વાણથી ૧૨૭૭ વર્ષે શ્રી જનશાસનના વીર એવા શ્રી હરિ સૂરિ અને શ્રી બપ્પભટ્ટ સૂરિ થશે. ૧૩ : मुझ प्रतिबिंब भरावस्येरे, आंमराय भूपाल; सार्द्ध त्रिकोटी सोवन तणोरे,तास वयणथी विशालोरे.कहे०५६ ભાવાર્થ––થી બપ્પભટ્ટ સૂરિના વિશાળ ઉપદેશથી આમ રાજા મારી ૩ કેડ સુવર્ણની પ્રતિમાઓ ભરાવશે ૧૪ . षोडस शत ओगणोतरेरे, वरसे मुजथी मुणिंद, हेमसूरि गुरु होयस्ये रे, शासन गयण दिणदोरे. कहे० ५७ ભાવાર્થ–મારા નિર્વાણથી ૧૬૬૯ વર્ષે જૈનશાસનરૂપી આકાશમાં સૂર્ય સમાન એવા અને મુનિઓમાં ઈન્દ્રસમાન એવા હેમચંદ્ર આચાર્ય થશે . ૧૫ n हेमसूरि पडिबोहीसे रे, कुमारपाल भूशल; जीन मंडित करस्ये महीरे, जिन शासन प्रतिपालोरे. कहे०५८ ભાવાર્થ–તે હેમચંદ્રાચાર્ય કુમારપાળ રાજાને પ્રતિબધ કરશે અને તે જૈનશાસનને પ્રતિપાલ કુમારપાલ રાજા પૃથ્વિને જૈન ચિથી શણગારશે ૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84