________________
રય
सांभली वयण जिणंदर्नु, आणंद अंग न माय; गौतम बे कर जोडि, प्रणम्या विर जिनना पाय. पांगरया पुरव प्रीतथी, चउनांणिरे मनमां निरमायके. गौ०६९
ભાવાર્થ--એ પ્રમાણે શ્રી વીર જીનેશ્વરનું વચન સાંભળીને શ્રી ગૌતમ સ્વામિના મનમાં હર્ષ સમાતે નથી ને શ્રી ગૌતમ સ્વામિએ બે હાથ જોડીને શ્રી વીરજીનેશ્વરના ચરણ કમળને નમસ્કાર કર્યો, અને માયા રહિત એવા ચતુર્તાની શ્રી ગૌતમસ્વામિ પૂર્વની પ્રાતિ સંભારીને તે દે વશર્મા બ્રાહ્મણને ગામ ગયા ૩ | गौतम गुरु तिहां आविया, वंदाविओ ते विप्रः उपदेश अमृत दीधलो, पीधलो तिणे क्षिर. असमस करतां वंभणे, कमाड वाग्ये थइ वेदन विपके. गौ०७०
ભાવાર્થ--હવે શ્રી ગૌતમસ્વામિ તે ગામમાં આવ્યા ને વિખે ગૌતમગુરુને વંદના કરી, ગુરૂએ પણ ઉપદેશરૂપી અમૃત આપ્યું તે વિપ્રે શિધ્ર પીધું (=ઉપદેશ સાંભળે ) પણ બ્રાહ્મણે ધખમખ કરતાં બારી વાગવાથી અત્યંત પીડા થઈ આવી . ૪ गौतम गुरुनां क्यणलां, नवि धर्या तिणे कान; ते मरी स्त्रीने शीर कृमि गयो, कामनीने एक तांन; उठिया गायम जांणिओ, तस चरीयोरे पोताने ज्ञानके.गौ०७१
ભાવાર્થ–પુનઃ અશુભેદયથી તે વિષે શ્રી મૈતમ ગુરૂનાં વચન કાને ન ધર્યા, અને તે વિપ્ર મરણ પામી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com