________________
મેક્ષે જશે અને સૂર્યથી પણ અધિક પ્રકાશ કરનાર કેદ્ર
જ્ઞાન અસ્ત પામશે ( =વિરછેદ જશે) ૪ मन पज्जव परमावधिरे, क्षपकोपशम मन आंण; संयम त्रिण जिन कल्पनीरे, पुलागाहारगहाण रे. कहे० ४७
ભાવાર્થ–પુનઃ મનઃ પર્યાવજ્ઞાન=પરમાવવિજ્ઞાનક્ષપકશ્રેણિ–ઉપશમ શ્રેણિ-પરિહારવિશુદ્ધિ-સૂફમસંપરાય–ને યથાખ્યાતએ ૩ ચારિત્ર-જનક૬૫-પુલાવધિ–ને આહારક લબ્ધિ એટલી વસ્તુઓ વિચ્છેદ પામશે એમ જાણવું age सिझंभव अठांणवेरे, करस्ये दस (वै) आलिय; चउ पूर्वि भद्र बाहूथीरे, थास्ये सयल विलिओरे. कहे० ४८
ભાવાર્થ –મારા નિર્વાણથી ૯૮ વર્ષે શ્રી શય્યભવસૂરિ દશવૈકાલિક નામનું સૂત્ર રચશે, અને ચૌદ પૂવી શ્રી ભદ્રબાહુ સ્વામિથી ચાર પૂર્વને અર્થ વિકેદ જશે (ભદ્રબાહ સ્વામિ સુધી ૧૪ પૂર્વને અર્થ રહેશે અને ત્યારબાદ ૧૦ પૂર્વ અર્થ સહિત અને ચાર પૂર્વ મૂળ રહેશે.) અથવા શ્રી ભદ્રબાહુ સ્વામિથી સંપૂર્ણ શ્રુતજ્ઞાનને વિનાશ થશે. I ૬ दोयशत पन्नरे मुझ थकिरे, प्रथम संघयण संठाण; पूव[उगते नवि हूस्ये, महापाण नवि झांगोरे. कहे० ४९
ભાવાર્થ–મારા નિર્વાણથી ૨૧૫ વર્ષે પ્રથમ સંઘયણ અને પ્રથમ સંસ્થાન (=વજાભનારા સંઘયણને સમચતુરસ્ત્ર સંસ્થાન ) તથા મહા પ્રાણ નામનું ધ્યાન પ્રથમ પ્રહરના પ્રારંભે વિરછેદ પામશે. આગા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com