________________
૧૭
• આઠમા સ્વપ્નના અથ સાંભળી રાજા પેાતાના મનમાં અતિ હર્ષ પામ્યા ॥ ૧૨ ॥
न लहे जिन मत मात्र जेह, तेह पात्र न कहिएं; दिधानुं परभव पुण्य फल, कांइ न लहिये. पात्र अपात्र विचार भेद, भोला नवि लहेस्ये; पुण्य अर्थे ते अर्थ, आथ कुपात्रे देहस्ये.
४१
ભાવાર્થ:—તે આઠમા સ્વપ્નનો અર્થ આ પ્રમાણે-જેએ જૈનધમ માત્રને પણ પામ્યા નથી તેએ પાત્ર ન કહેવાય, અને તેઓને દાન આપવાથી પરભવનું પુન્યફળ કંઇ પણ પ્રાપ્ત થાય નહિં. એ પ્રમાણે પાત્ર અપાત્રને વિચાર ભદ્રિક જીવા સમજશે નહિ', અને કુપાત્રને પણ પુણ્ય થશે એમ ધારી ધન લક્ષ્મી વિગેરેનું દાન આ પશે. ॥ ૧૩ ॥
उखर भूमि दृष्ट बिज, तेहनो फल कहिएं: अष्टम सुपन विचार इंम, राजा मन ग्रहियें. एह अनागत सवि सरुप, जाणि तिने काले; दीक्षा लीवी वीर पास, राजा पुन्य पाले.
૪૨
ભાવાએ ઉખર ભૂમિમાં દેખેલુ (=ઉગેલું) જે ખીજ તેનુ ફળ કહેવાય. એ પ્રમાણે આઠમા સ્વપ્નના અ હે રાજન ! તારા મનમાં જાણજે. અહા ! આ ભગવાન ભવિષ્યકાળનું પણ કેવું સત્ય સ્વરૂપ જાણે છે! એમ જાણી પુન્યપાલ રાજાએ તેજ વખતે શ્રીવીરભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરી. | ૧૪ ||
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com