Book Title: Vande Viram
Author(s): Padmavijay Gani, Danvijay Gani
Publisher: Hemchandracharya Jain Sabh

View full book text
Previous | Next

Page 19
________________ ધારણ કરી બીજાને ઠગશે અને જેમ સુવર્ણને ઘડે મેલે દેખે તેમ પાપ વડે પિતાનું ઉદર ભરશે એ છઠ્ઠા સ્વ તને અર્થ કહયે. હવે સાતમે સ્વપ્ન જે ઉકરડામાં કમળ , ઉગેલું દેખ્યું તેને શું અર્થ ? તે હે જીનેશ્વર આપ પ્રકાશ કરે, ત્યારે શ્રી વીર જીનેશ્વર કહે છે કે તે ૧૦ | पुण्यवंत प्राणि हुस्ये, पाहिं मध्यम जाति; दाता भोक्ता ऋद्धिवंत, निरमल अवदात. साधु असाधु जति वदे, तव सरीखा किजे; ते बहु भद्रक भवियणे, स्यो उलंभो दीजे. ३९ ભાવાર્થ–પ્રાયઃ મધ્યમ જાતિના છ ઘણું પુન્યવંત થશે, તેઓ દાતા–ભક્તા-ઋદ્ધિવાન–ને નિર્મલ ચરિત્ર વાળા થશે, વળી સાધુ અસાધુ એવા મુનિઓને સરખા ગણને ઘણા ભદ્રિક ભવ્ય વંદના નમસ્કાર કરશે તે સર્વને શું ઉપાલંભ (ગંઠપકે) અપાય ! ! ૧૧ છે ! | ", राजा मंत्रिपरे सु साधु, आपोषू गोपी; चारित्र सुध राखस्ये, सवि पाप विलोपी सप्तम सुपन विचारवीर, जिनवरे इम कहियों; अठम सुपन तणो विचार, सुंणि मन गहगहिओ. ४० ભાવાર્થ-જાણી જોઈને ગાંડા થયેલા રાજા અને પ્રધાનની માફક સુસાધુએ પિતાને ભાવ ગોપવી અને સર્વ પાપને નાશ કરી શુદ્ધ ચારિત્ર પાળશે, એ પ્રમાણે શ્રી વીરજીનેશ્વરે સાતમા સ્વપ્નને અર્થ કહે, અને હવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84