Book Title: Vande Viram
Author(s): Padmavijay Gani, Danvijay Gani
Publisher: Hemchandracharya Jain Sabh

View full book text
Previous | Next

Page 5
________________ મહાવીર નિર્વાણની સ્તુતિ ) કહું છું તે સાંભળો કે જેથી હૃદયમાં હર્ષ અને આનંદ ઉત્પન્ન થાય. આ ૨ करीय उद्घोषणा देशपुर पाटणे, मेघ जीम दान जल बहूल वरसी; पण कणग मोतिया झगमगे जोतिया, जीन देइ दांन इम एक वरसी. मु. ३ ભાવાર્થ –ઘણા દેશનગરને પત્તનમાં (નગર વિશેષમાં) ઉષણ (જાહેર) કરીને શ્રી વીરસ્વામીએ મઘની પેઠે દાનરૂપીજળઘણુંવરસાવ્યું, તેમાં ધન સુવર્ણ અને દેદીપ્યમાન તિવાળાં મોતી ઈત્યાદિ વસ્તુઓનું શ્રી છનેશ્વરે ૧ વર્ષ સુધી દાન આપ્યું. ૩ ___ दोयविण तोय उपवास आदे करी, मागसिर कृष्ण दशमी दिहाडे; सिद्धि साम्हा थइ वीर दीक्षा लेइ, पाप संताप मल दूर काढे. પુ. ૪ ભાવાર્થ –એટલું બધું દાન આપ્યા છતાં પણ શ્રી વિર ભગવાને રાગ દ્વેષ રહિતપણે ઉપવાસ વિગેરે તપ કરી માગશર વદિ ૧૦ મીને દિવસે મેક્ષની સન્મુખ થઈ શ્રી વીર ભગવાને દીક્ષા અંગીકાર કરી પાપ રૂપી સંતાપ અને કર્મરૂપી મેલ દૂર કરવા માંડે. ૪ बहूल बंभण घरे पारणुं सांमिए, पुण्य परमात्र मध्या न्ह 'किg; भुवन गुरु पारणा पुन्यथी बंभणे, आप अवतार फल સગઢ જિવું. - શુક ભાવાર્થ –ત્યાં શ્રી વીર સ્વામીએ બહુલ નામના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 84