________________
વાળા થશે. તથા આચાર્યો તે આચારવિનાના ને પ્રાય: પ્રમાદી. થશે, ધર્મમાં ઘણા ભેદ પાશે, અને સહજ વાતમાં સ્વાઈનું બોલનાર થશે, આ ૩ છે.
को गुणवंत महंत संत, मोहन मुनि रुडा; मुख मीठा मायाविया, मनमांहे कुडा. करस्ये मांहोमांहे वाद, पर वादें नासे; बीजा सुपन तणो विचार, इंम वीर प्रकाशे. ३२
ભાવાર્થ-તથા કેઈકજ મુનિ ગુણવંત મહાત્મા સંત જગતને મેહ પમાડનાર એવા ભલા મુનિ થશે, બાકી ઘણા ખરા તે મુખે મિણ બેલનારા હૃદયમાં પ્રપંચવાળા, ને મનમાં ખાટા એવા તે મુનિઓ માંહોમાંહે વાદ વિવાદ કરશે, અને અન્યદર્શનીના વાદ સમયે નાસી જશે એ પ્રમાણે બીજા સ્વપ્નને વિચાર શ્રી વીરસ્વામિએ પ્રગટ કહ ૪
कल्पवृक्ष सरिखा होस्ये, दातार भलेरा; देव धर्म गुरु वासना, वरि वारिना वेरा. सरल वृक्ष सविने दी मनमां गहगहता, दाता दुरलभ वृक्ष, राज फल फुले बहता.
ભાવાર્થ –ભલા એવા દાતાર પુરૂષે કલ્પવૃક્ષ સરખા થશે, તેઓ દેવ ગુરૂ ધર્મની વાસનાવાળા ઉત્તમ જળના પ્રવાહ સરખાને સરળ વૃક્ષની પેઠે સર્વને દાન દેવાથી મનમાં હર્ષ પામતા એવા દુર્લભ દાતાર રૂપ વૃક્ષરાજ (ત્રક૯૫વૃક્ષ) ફળ અને કુલના ભારવડે નમી જનારા થશે . પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com