Book Title: Vande Viram
Author(s): Padmavijay Gani, Danvijay Gani
Publisher: Hemchandracharya Jain Sabh

View full book text
Previous | Next

Page 15
________________ સરખા જાણવા, તેઓ વ્રત પ્રત્યાખ્યાન વાળા તથા દેવ ગુરૂ ધર્મ રૂપ તત્વ પર જેની મતિ જાગૃત થઈ છે એવા, પુનઃ વિનય વિવેકને વિચારવાળાને જૈનશાસનના ગુણમાં પૂરા, એવા મતિમાન ને તેજવાન શ્રાવકે થશે ૧ | लालचे लागा थोडिलें, सुखे राचि रहिया, घरवासे आशा अमर. परमारथ दहिया व्रत वयराग थकि नहि, कोइ लेशे प्रायें, गज सुपने फल एह, नेह नवि मांहोमांहे. ભાવાર્થ-તે શ્રાવકે ચેડા લોભમાં વળગી રહીને સુખમાં રાચી રહેશે, ને જીંદગી સુધી ગૃહવાસમાં રહેવાની ઈચ્છાવાળાને પરમાર્થમાં દુખીયા (=પરમાર્થ વિશેષ નહિં કરવાવાળા ) તથા કે શ્રાવકોમાથી વૈરાગ્ય પામીને પ્રાયઃ કેઈકજ ચારિત્ર અંગીકાર કરશે ( બાકી ઘણાખરા દુઃખના નિમિત્તે ચારિત્ર લેશે ) અને માંહોમાંહે નેહ પણ નહિં એવું ફળ હસ્તિના સ્વપ્નનું જાણવું. . ૨ | वानर चंचल चपल जाति, सरखा मुनि मोटा, आगल होस्ये लालचि, लोभी मन खोटा; आचारज ते आचारहिण, प्रायें परमादि, धर्म भेद करस्ये घणा, सहजे स्वारथ वादी. ३१ ભાવાર્થ-વાનર જેમ ચચળ અને ચપળ સ્વભાવી છે, તેમ તેના સરખા મેટા મુનીઓ પણ આગળ ચંચળને ચપળ સ્વભાવી થશે, તેમજ લાલચુ લેબી અને બેટા મનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84