________________
प्रबल पुन्य फल संसुचक सोहामणारे, अझयणां पण पन्न, कहियारे कहियारे महियां सुख सांभलि होएरे.
ભાવાર્થ-તે દેશનામાં પ્રબલ પુન્યના ફળને સૂચવનારાં ને ભીતાં પ૫ અધ્યયન કહ્યાં કે જે સાંભળીને પૃથ્વિમાં સર્વ ને સુખ ઉત્પન્ન થાય છે ૩ છે प्रबल पाप फल अझयणां तिम तेटलारे,अण पुछयां छत्रीस; सुणतारे सुणतांरे भणतां सविसुख संपजेरे. २४
| ભાવાર્થ–પુનઃદેશનામાં પ્રબલ એવા પાપના ફળવાળાં પણ તેટલાંજ અધ્યયન કહ્યાં ને નહિં પૂછેલાં એવાં ૩૬ અધ્યયને કહાં તે સાંભળતાં સર્વ ને સુખ ઉત્પન્ન થાય છે. ૪ in पुण्यपाल राजा तिहां धर्म कथांतरेरे, कहो प्रभु प्रतक्ष देवः मुजनेर (२) सुपन अर्थ सवि साचलोरे.
२५. ભાવાર્થ-હવે ત્યાં ધર્મકથાની વચમાં પુણ્યપાલ રાજાએ કહ્યું કે હે પ્રભુ હે પ્રત્યક્ષ દેવ ! મને જે સ્વમ આવ્યાં છે તેને સત્ય અર્થ કહે ૫ |
गज वानर खीर द्रुम वायस सिंह घडोरे, कमलबीज इम आठ; देखिरे (२) सुपन समय मुझ मन हुओरे. २६
ભાવાર્થ–હસ્તિ–વાનર–ક્ષીર–વૃક્ષ-કાળ-સિંહ-ઘડે ને કમળનું બીજ એ આઠ સ્વમ દેખીને મારું મન ભય બ્રાન્ત થયું છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com