Book Title: Vande Viram
Author(s): Padmavijay Gani, Danvijay Gani
Publisher: Hemchandracharya Jain Sabh

View full book text
Previous | Next

Page 11
________________ पाखि पर्व पन्होतलं, पोहतलं पुन्य प्रवाहिरे राय अढार तिहां मिल्या, पोसह लेवा उछांहिरे. १८ ભાવાર્થ––એ પ્રમાણે અતિ આનંદ પૂર્વક શ્રાવણભાદ્રપદ–ને આસો માસ તે વ્યતીત થયે ને હવે અનુકેમે કેતુકવાળે ને કેલે એ કાર્તિક માસ આવ્યે, ને પોતું તથા પુન્યના પ્રવાહવાળું એવું પાક્ષિક પર્વ પણ આવી પહોચ્યું, તે વખતે ઉત્સાહ પૂર્વક પિષધ વ્રત ગ્રહણ કરવા માટે ત્યાં ૧૮ રાજાઓ આવી મલ્યા ૬ त्रीभोवन जन सवि तिहां मिल्या, श्री जिन वंदन कामोरे; सहेज संकिरण तिहां थयो, तिल पडया नहि टांमोरे. गोयम स्वामि सपोवडी, स्वामि सुधर्मा तिहां बेठारे; धन धन ते जिणे आपणे, लोयणे जिनवर दिठारे. १९ ભાવાર્થ--તથા શ્રી જીનેશ્વરને વંદના કરવા માટે ત્રણે ભુવનના અનેક જન સમુદાય ત્યાં આવી મલ્યા, તેથી ત્યાં સ્વાભાવિક રીતે એટલી બધી સંકડાશ થઈ કે એક તલને દાણે પડવા જેટલું પણ સ્થાન બાકી રહયું નહિં, ત્યાં તમસ્વા પી સરખા શ્રી સુધર્મા સ્વામિ (પિસહ ઉચરાવવા બેઠા, અહો આપણે સર્વમાં તેઓને ધન્ય છે કે જેણે શ્રી જીનેશ્વરને સાક્ષાત્ નજરથી દેખ્યા હશે | ૭ | पूरण पुन्यना ओषध, पोषध व्रत वेगे लिधारे; कार्तिक काली चउदशे, जिन मुखे पचखाण किधारे. राय अढार प्रमुख घणे, जिन पगे वांदणां दिधारे; जीन वचनामृत तिहां घणे, भवियणे घट घट पीधारे. २० Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84