________________
अति आदर अवधारिए, चरम चोमासलु रहियारे राय राणी सुरनर सवे, हियडला मांहे गहरहियारे. अमृतथी अति मीठडी, सांभली देशना जिननीरे; पाप संताप परो थयो, शाता थइ तन मननोरे. १६
ભાવાર્થ –શ્રી જીનેશ્વર પણ રાજાને અત્યંત આદર જાણીને છેલ્લું ચોમાસું અપાપાપુરીમાં રહ્યા, તેથી રાજા રાણુ દેવ અને મનુષ્ય સર્વે પિતાના હૃદયમાં હર્ષ પામ્યા હવે ત્યાં અમૃતથી પણ અત્યંન્ત મધુર એવી શ્રી જીનેશ્વરની વાણી સાંભળીને સર્વનાં પાપ અને સંતાપ દૂર થયા અને શરીરને તથા મનને ઘણું શાતા ઉત્પન્ન થઈ જ ! इंद्र आवे आवे चंद्रमा, आवे नरनारीना ढूंढरे; त्रिण प्रदक्षणा देइ करी, नाटिक नव नवे छंदोरे; जिनमुख वयणनी गोठडी, तिहां होये अति घी मीठीरे; ते नर तेहज वरणवे, जीणे निज नयणले दीठीरे. १७
ભાવાર્થ–ત્યાં અપાપાપુરીમાં શ્રી વીરજીનેશ્વરને વંદન કરવા માટે ઈન્દ્ર આવે છે, ચન્દ્રાદિ આવે છે, અને સ્ત્રી પુરૂના સમુદાય આવે છે, તેઓ ત્રણ પ્રદક્ષિણા દઈને નવા નવા છંદ (=ગાયન) પૂર્વક નાટા રંગ કરે છે અને ત્યાં
નેશ્વરના મુખના વચનની વાતે તે ઘણું જ મીઠી લાગે છે. અને તે વચનની વાત તે તેજ મનુષ્ય વર્ણવી શકે કે જેણે પિતાની નજરે દેખી હેય (=સાક્ષાત્ સાંભળી હોય તેજ ભગવાનની વાણુની મીઠાશ જાણી શકે.) પાં इंम आणंदे अतिक्रम्या, श्रावण भाद्रवो आसोरे; कौतिक कोडिलो अनुक्रमे, आवियडो कार्तिक मासोरे.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com