________________
૧૧
उखर बिज कमल अस्थांनके सिंहनुंरे, जीव रहित शरीर: सोवनरेकुंभ मलिन ए शुं घटेरे.
૨.
ભાવાથ—પુનઃ એ સ્વપ્નામાં ઉષર ક્ષેત્ર (=ખાર ભૂમિ ) રૂપ અસ્થાન કે કમળનુ. ખીજ ( ઉગેલુ' ) દેખ્યું, અને સિંહનું જીવરહિત શરીર દેખ્યું, અને સેનાના ઘડા પણ મલિન દેખ્યા તે તેને અર્થ શું ઘટે છે તે કૃપા કરી કહા | છ
वीर भणे भुपाल सुणो मन थीर करीरे, सुंमिण अर्थ सुविचार: ટૂંઢે રે (૨) રો ધર્મ ધુધરે.
२८
ભાવા—ત્યારે શ્રી વીર સ્વામિએ કહ્યું કે હે રાજા ચિત્ત સ્થિર કરીને સાંભળે અને તે અ સાંભળી હઃયમાં ધુરંધર એવા ધર્માં ધારણ કરો ( પણ નકામે વિષાદ કરશે નહિં. ॥ ૮ ||
ઢાલ ૪ થી.
श्रावक सिंधुर सारिखा, जीन मतना रागी, त्यागी सह गुरु देवधर्म, तत्वें मति जागि विनय विवेक विचारवंत, प्रवचन गुण पुरा, एहवा श्रावक हायसे, मतिमंत सनुरा.
૨૧.
ભાવાર્થ—હવે આ ઢાલમાં પુણ્યપાલ રાજાએ પૂછેલા સ્વપ્નના અથ શ્રી વીર ભગવાન કહે છે કે હું પુણ્યપાલ રાજા ! જૈનધમ ના રાગી એવા શ્રાવકે તે હસ્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com