Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૫
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૫
3 [4] સૂત્રસાર-સમ્યક છે,સિમ્યક ભાષા, સિમ્યફ એષણા, સિમ્યક આદાન-નિક્ષેપ અને સમ્યફ ઉત્સર્ગ એ પાંચ સમિતિ છે
[5]શબ્દશાનઃ-ગમનાગમન,ચાલવું
ભાષા-બોલવું પષTI-શુધ્ધ આહારાદિનું ગષણ ગાવાનનિક્ષેપ -લેવું-મૂકવું ૩૯-ત્યાગ,પારિષ્ઠાપન
સમિતિ-સમ્ય પ્રવૃત્તિ [6]અનુવૃત્તિઃ-(૧)સગયોનિપ્રદ ગુd: સૂત્ર:૪થી સન્ શબ્દની. (૨) અર્થ-અપેક્ષાએ ૯૨ સ તિમિતિ થી સંવરની અનુવૃત્તિ
U [7]અભિનવટીકાઃ-અત્રે સૂત્રકાર મહર્ષિ પાંચ સમિતિનો નિર્દેશ કરે છે. આ બધી સમિતિઓ વિવેક યુકત પ્રવૃત્તિ રૂપ હોવાથી સંવરનો ઉપાય બને છે. તદુપરાંતપૂર્વ સૂત્ર થી સમ્યમ્ શબ્દની અનુવૃત્તિ લેવાથી આપોઆપ જ પ્રશસ્ત ઇર્યા પ્રશસ્ત ભાષા વગેરે અર્થો ફૂટ થાય છે. કેમ કે સભ્ય નો પ્રશસ્ત એવો અર્થ પૂર્વે કરાયેલો જ છે અને આ સમ્યક્ શબ્દ અહીં પાંચે સમિતિ સાથે સ્વોપજ્ઞ ભાષ્યમાં જોડેલો જ છે.
[૧] સિમ્યક ઈર્ષા સમિતિઃ# કોઇપણ જંતુને કલેશન થાય તે માટે સાવધાનતાપૂર્વક ચાલવું તે “ઇર્યાસમિતિ'. ૪ ઇર્યા એટલે જવું સંયમની રક્ષાને ઉદ્દેશીને આવશ્યક કાર્ય માટે યુગપ્રમાણ અર્થાત્ હાથ ભૂમિનું નિરીક્ષણ કરવા પૂર્વક જયાં લોકોનું ગમના ગમન થતું હોય અને સૂર્યનો પ્રકાશ પડતો હોય તેવા માર્ગે ધીમી ગતિથી જવું તે ઇર્યાસમિતિ.
# આવશ્યકકાર્યને માટેજસંયમને અર્થેચારે તરફ સાડાત્રણ હાથ પ્રમાણ ભૂમિનું નિરિક્ષણ કરવા પૂર્વક ધીમે ધીમે પણ માંડવા વડેગમન કરવું-ચાલવું તે ઈર્ષા સમિતિ છે.
# ડું એટલે માર્ગ, તેમાં ઉપયોગ પૂર્વક ચાલવું તે સમિતિ.અહીં માર્ગમાં યુગ પ્રમાણ ભૂમિને દૃષ્ટિ વડે જોતા, નીચી નજરે ચાલવું, અને ચાલતી વેળા સજીવ ભાગનો ત્યાગ કરવો તે ઇર્ષા સમિતિ છે.
# સામાન્ય માણસ સારી રીતે સીધી રીતે ચાલતો હોય તે ગમનની જવા આવવાની સારી ચેષ્ટા કહેવાય. પરંતુ વ્રત ધારીને લાયકની શાસ્ત્રમાં બતાવેલી વિધિપૂર્વક ચાલવું કે જે સંવર અને ર્નિજરા ઉત્પન્ન કરે.
તેમાં પહેલું તો એ કે આવશ્યક કાર્ય સિવાય વસતિની બહાર જવું નહીં. જો જવું જ પડે -જેમ કે આહાર વિહાર નિહારાદિ કાર્યમાટે જવાનું થાય તો પણ જયણાપૂર્વક ચાલે જીવ વિરાધનાદિ ન થાય તેની સંભાળ રાખે તેને ઇર્ષા સમિતિ કહેલી છે.
4 ईरणम् ईर्या - गति परिणामः । सम्यग् आगमानुसारिणगति: ईर्यासमितिः ।
# જીવ સ્થાન અને વિધિના જાણકાર ધર્માર્થ પ્રયત્ન શીલ એવા સાધુભગવંતોનું સૂર્યપ્રકાશમાં, ચક્ષુરિન્દ્રિય દ્વારા જોઈ શકાય તેવા મનુષ્ય વગેરેના આવાગમન થકી શુદ્ર જન્તુ ઓથી રહિત થયેલા માર્ગમાં સાવધાન ચિત્ત થઈને શરીરનો સંકોચકરી, ધીમે ધીમે, આગળ યુગ પ્રમાણ જમીન જોતા જોતા ચાલવું તે ઈર્ષા સમિતિ છે.આમાં મુખ્યત્વે જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org