Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૧૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરાવર્તના-અનુપ્રેક્ષા અને ધર્મકથાએ રીતે પાંચનામો કહેવાયાછે-જેમાં વાચનાઅને પૃચ્છના એ બે નો ક્રમ તો સરખો છે.-આપણા સૂત્રમાં ત્રીજોક્રમ અનુપ્રેક્ષા છે જયારે અહીંઅનુપ્રેક્ષાનો ક્રમચોથો છે. જો કે બંનેના અર્થોમાંતો સામ્ય છે. એ જ રીતે અહીંસૂત્રમાં ચોથો ક્રમાનાય છે જયારે અન્યમને ત્યાં પરાવર્તન શબ્દ છે આ રીતે નામ અને ક્રમબંને જુદા છે જયારે પાંચમાં ક્રમમાં સૂત્રકારે ધર્મોપદેશ શબ્દ કહ્યો છે જયારે નવતત્વ આદિ ધર્મસ્થા કહે છે જે બંનેનો અર્થ સમાન જ છે માત્ર નામ ભેદ છે. _g [B]સંદર્ભઃ
૪ આગમસંદર્ભ-એશ્લી પંવિદેપUજે ગદા વાયગા ડિપુછUT પટ્ટિા अणुप्पेहा धम्मकहा * भग. श.२५,उ.७,सू.८०२-४०
0 તત્વાર્થ સંદર્ભ(૧)પ્રાયશ્વિવિનયવૈયાવૃજ્ય. સૂત્ર. ૧:૨૦ સ્વાધ્યાય (२)नव चतुर्दशपञ्चद्विभेदं - सूत्र. ९:२१ पञ्च-भेदं
અન્યગ્રન્થ સંદર્ભ(૧)નવતત્વ ગાથા-૩૬વિવરણ (૨)મનહ જિણાણમાણં-સ્વાધ્યાય-વિવરણ (૩)ઉપદેશ પ્રાસાદ -સ્વાધ્યાય-વિવરણ , I [9]પધઃ
૪ સૂત્ર-૨૫ તથા ૨નું સંયુકત પદ્ય છે (૧) વાચના ને પૃચ્છના શુભ અનુયેલા ભાવના
પરાવર્તન કરી સૂત્રો ધર્મની ઉપદેશના એમ પંચવિધ સ્વાધ્યાય સમજુ સર્વદાસેવો મુદા
બાહ્ય અત્તર ઉપધિ ત્યાગી વ્યુત્સર્ગ થી ટળે આપદા (૨) આમ્નાય ને અનુપ્રેક્ષા,વાચના પ્રચ્છના અને
ધર્મોપદેશ એવા છે સ્વાધ્યાય ભેદ પાંચ તે U [10]નિષ્કર્ષ - અત્યંતર તપના આ ભેદને ઉત્તમોત્તમ તપ તરીકે પણ કહેવાયો છે. આ સ્વાધ્યાય તપના જે પાંચ ભેદ કહેવાયા તે જ્ઞાનાવરણીય કર્મોની નિર્જરા માટેના મહત્વના સાધન રૂપે પણ નિર્દેશાયેલા છે. વ્યવહારમાં પણ વાચનાદિસ્વાધ્યાયશિક્ષણને દ્રઢ બનાવવા માટે ઉપયોગી છે. જેમ કે -
-શાળામાં સર્વ પ્રથમ તો નવો પાઠ વિષય કે વિષયાંગ શીખે. -શીખેલા જ્ઞાનને સંશય રહિત બનાવવા વિધાર્થી પ્રશ્નોતર કરે. -સંશય રહિત થયેલા જ્ઞાનનું ચિંતન કરી તેને દૃઢ બનાવે. -દઢી ભૂત થયેલા જ્ઞાનને પરાવર્તન થકી સવિશેષ દૃઢ બનાવે. -છેલ્લે આ જ્ઞાનને વ્યવહારમાં પ્રયોજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org