Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨
(૨)નવતત્વ ગાથાઃ૩૬ વિવરણ (૩)પાક્ષિક સૂત્રવૃત્તિ [] [9]પદ્યઃ(૧)
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
પ્રથમ શુકલ ધ્યાન સારું નામથી હું વર્ણવું પૃથક્ક્સ શબ્દ વિર્તક સાથે સવિચાર જ જોડવું એકત્વ શબ્દ વિતર્ક યોગે અવિચારજ જાણવું એમ શુકલના બે ભેદ સ્થિર થઇ આત્મતત્વ પિછાણવું સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી નામે ભેદ સાંભળો વ્યુપરત ક્રિયા નિવૃત્તિને નામથી ચોથી ગણો. (૨) પૃથક્વએકત્વ વિર્તક સંગે
સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી અંગે ક્રિયા નિવૃત્તિ સમુચ્છિન્ન ત્યારે એ શુકલ ધ્યાન સ્વ પ્રકાર ચારે
[] [10]નિષ્કર્ષ:-અહીં સૂત્રકા૨ મહર્ષિ શુકલ ધ્યાનના ચાર ભેદોને જણાવે છે. જે સમજવા અઘરા લાગે તેવા છે. તો તેનો અમલ કે આચરણમાં મુકવાનું તો કેટલું વધુ મુશ્કેલ હોય તે સ્વાભાવિક છે. તો પણ આત્મ વિકાસની ઉચ્ચતમ કક્ષાને સિધ્ધ કરવા કે હાંસલ કરવા માટે અત્યંતર તપ રૂપ આ ધ્યાન તપ સુધી પહોચ્યા વિના બીજો કોઇ વિકલ્પ જ નથી.
પહેલા વિચારો યુકત ધ્યાન,પછી વિચાર રહિત ધ્યાન, પછી સૂક્ષ્મક્રિયા રૂપ અને છેલ્લે સર્વથા વ્યુપરત-ક્રિયારહિત પણું એ રીતે કેવી સુંદર સંકલના કરી છે. આત્મા પ્રથમ વિચારો વિકલ્પો છોડે, પછી સૂક્ષ્મ ક્રિયામાં પ્રવેશે અને છેલ્લે સૂક્ષ્મ ક્રિયાનો પણ ત્યાગ કરી નિશ્ચલ બની જાય છે. આ નિશ્ચલ પણું તે જ મોક્ષ. એ મોક્ષનું સાધન તે અત્યંતર ધ્યાન તપ.
(અધ્યાયઃ૯-સૂત્રઃ૪૨
[1]સૂત્રહેતુઃ- ધ્યાના ‘‘યોગની વિચારણા ને જણાવવા માટે સૂત્રની રચના થઇ છે. [] [2]સૂત્ર:મૂળ:-તમૈથયો યાયોનાક્
[] [3]સૂત્ર:પૃથ-તત્ - ત્રિ - હ્ર - યયોગ - અયોાનામ્
[] [4]સૂત્રસારઃ- તે [શુકલધ્યાન અનુક્રમે] ત્રણયોગવાળા, કોઇપણ એકયોગવાળા, કાયયોગવાળા અને યોગ વિનાનાને હોય છે,
[અહીં અનુક્રમ શબ્દથી શુકલ ધ્યાન ના ચાર ભેદ સાથે પ્રત્યેક યોગનો સંબંધ જોડવાનો છે.] [] [5]શબ્દશાનઃ
āત્-તે શુકલ ધ્યાન પ્–કોઇપણ એક યોગ અયોગાનામ્-અયોગીઓને
Jain Education International
ત્રિ-ત્રણ [યોગ] જાયયોન-કાયયોગ
For Private & Personal Use Only
www.jainelibrary.org