Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 184
________________ ૧૮૩ અધ્યાયઃ૯ સૂત્રઃ૪૯ (૨)અસંખ્યાત સંયમ સ્થાન સુધી બંને સાથે જ વધ્યે જાય છે. ત્યાર બાદ પુલાક અટકે છે.પરંતુ કષાયકુશીલ એકલો ત્યારબાદ અસંખ્યાત સ્થાન સુધી અડ્ઝ જાય છે. (૩)ત્યાર પછી કષાયકુશીલ, પ્રતિસેવના કુશીલ અને બકુશ એક સાથે આગળ વધ્યે જાય છે. ત્યારબાદ બકુશ અટકે છે. ત્યાર પછી અસંખ્યાત સ્થાન સુધી ચઢી ને કષાયકુશીલ અટકે છે. (૪)ત્યાર પછી અકષાય અર્થાત્ માત્ર યોગ નિમિત્તક સંયમ સ્થાનો આવે છે, નિર્ગન્ધ પ્રાપ્ત કરી શકે છે. તે પણ તેવા અસંખ્યાત સ્થાન સેવી અટકે છે. જેને (૫)ત્યાર પછી એક જ છેલ્લું સર્વોપરી,વિશુધ્ધ અને સ્થિર સંયમ સ્થાન આવે છે. જેને સેવી સ્નાતક નિર્વાણને પ્રાપ્ત કરે છે. આ સંયમ સ્થાનોમાં પૂર્વ-પૂર્વના સંયમ સ્થાનથી પછી પછીના સંયમ સ્થાનમાં સંયમ વિશુધ્ધિ અનંત ગુણી હોય છે. [] [8]સંદર્ભઃ આગમ સંદર્ભ:- ડિસેવળા ખાળે તિત્થે કિ àતે સંગમ....જેમા મા.૨૧,૩.૬,પૂ.૭૬પ્રમે સૂત્રપાઠ સંબંધઃ- અહીં સાક્ષીપાઠ રૂપે ફક્ત નામ-નિર્દેશ જ કરેલો છે. તે દરેક ની સુંદર તમ વિચારણા શ્રી માવતી સૂત્ર રાત∞ ૨૫ ઉદ્દેશોદ્દ માં કરાયેલીજ છે. ત્યાં આવા ૩૬ ભેદોને શાસ્ત્રકાર મહર્ષિ ગણધર પરમાત્માએ બતાવેલા છે. જેમાના ૮ ભેદોની વિવક્ષા સૂત્રકાર મહર્ષિ એ અહીં કરેલી છે. તત્વાર્થ સંદર્ભઃ (૧)પુજ વધુશ છુશી નિર્ધન્ય સૂત્ર. ૬:૪૬ (૨)સામાયિ છેવોપસ્થાપ્યપરિહાર સૂત્ર. ૧:૧૮ (3) श्रुतमतिपूर्वद्वयनेकद्वादशभेदम्-सूत्र. ९:२० (૪)તિષાયતિ મિથ્થાવર્શન સૂત્ર. ૨:૬ (૫)સંમૂર્ચ્છના પપાતાનન્મ સૂત્ર. ૨:૩૨ [] [9]પદ્યઃ(૧) સંયમ શ્વેત પરિસેવન તીર્થને લિંગ પાંચમે લેશ્યા દ્વારે ઉપપાતે સ્થાન ધારો આઠમે નિગ્રન્થ પંચક આઠદ્વારે કરી સૂત્રે યોજના અધ્યાય નવમો પૂર્ણથાતાં ધારજો ભવિ એકમના આ સૂત્રનું પદ્ય પૂર્વ સૂત્રઃ ૪૮ માં કહેવાઇ ગયું (૨) [] [10]નિષ્કર્ષ:-અહીં જેસંયમાદિ આઠદ્વારો કહ્યાછેતે ખુબજ ઉપયોગ પૂર્વક-સાવધાની થી એક ચિત્તે સમજવા જેવા છે. નિષ્કર્ષ દૃષ્ટિએ તો એક જ વાત વિચારણીય છે કે સર્વે ભેદોમાં ઉચ્ચ કક્ષાની પ્રાપ્તિ તો ફકત સ્નાતક ને જ છે. માટે પરંપરાએ પણ સ્નાતક પણું પામવા જ પ્રયત્ન કરવો. જેથી છેલ્લે મોક્ષની પ્રાપ્તિ થાય અને મોક્ષ પ્રાપ્તિ એ જ જીવનું અંતિમ ધ્યેય હોવું જોઇએ. આ શાસ્ત્ર પણ એ જ વાતને પ્રતિપાદીત કરવા માટે છે. Jain Education International અધ્યાય નવની અભિનવટીકા સમાપ્ત For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202