Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૭૯
અધ્યાય ૯ સૂત્રઃ ૪૮ પિસ્નાતક નિર્ગસ્થ - છે જેમાં સર્વજ્ઞ પણું પ્રગટયું હોય તે સ્નાતક. # સ્નાતકએટલેમલને દૂર કરનાર.જેણેરાગાદિદોષોરૂપમળને દૂરકરીનાખ્યોછેતેસ્નાતક.
છે જે આત્માઓએ ચારે આત્મગુણના ઘાત કરનારા કર્મના ક્ષય કરી પોતાના અનંતજ્ઞાન, અનંતદર્શન,અનંત ચારિત્ર,અનંતવીર્ય ગુણોને ક્ષાયિક ભાવે સ્વાધીન કર્યા છે. તેવા સર્વજ્ઞ અને સર્વદર્શી શ્રી વીતરાગ પરમાત્મઓને સ્નાતક જાણવા.
સ્નાતકના બે ભેદ - સયોગી સ્નાતક અને અયોગી સ્નાતક
(૧) સયોગી સ્નાતક-જેમને મન વચન કાયાદી વ્યાપાર રૂપ યોગ વર્તે છે તેવા. પણ રાગાદિ દોષોને સર્વથા દૂર કર્યા હોય તેવા સ્નાતકને સયોગી સ્નાતક કહેવામાં આવે છે
(૨)અયોગી સ્નાતક-જેમ ને યોગનો સર્વથા નિરોધ કરેલો છે તેવા [અર્થાત્ ચૌદમાં ગુણઠાણે રહેલા જીવોને અયોગી સ્નાતક કહેવામાં આવે છે.
0 [B]સંદર્ભ# આગમ સંદર્ભઃ- પં ચિંતા પન્નતા, સંગહા પુત્ર વરસે વસીસ્ટે બિસિMIT
જ .૨૫,૩૬, ૭૫૨-૨ જ તત્વાર્થ સંદર્ભઃ(૧) સંયમકૃતતસેવનતિર્થ સૂત્ર ૬:૪૨ (૨)સામયિછેતોપાયરીસૂત્ર ૧:૨૮
[9]પદ્યઃ(૧) પુલાક બકુશ કુશીલને વળી નિર્ગસ્થ સ્નાતક મહાવ્રતી નિર્ગસ્થનું તે ભેદ પંચક ધારવું ઘરી શુભ મતિ
સૂત્રઃ૪૮ તથા સૂત્રઃ૪૯નું સંયુકત પદ્ય પુલાક બકુશ કુશિલ નિર્ગસ્થ સ્નાતક પાંચ એ નિર્ગળ્યો સંયમ શ્રુત પ્રતિ સેવન તીર્થ લિંગ લેગ્યા ઉપપાત સ્થળો એવા આઠ પ્રકારથી સહુની કક્ષા વિધવિધ બની જતી
સાધુતા બેન ભાવે અથવા ભાવથી હોય કહીં. U [10] નિષ્કર્ષ-સૂત્રકાર મહર્ષિ એ અહીં પુલાકાદિ પાંચભેદ થકી સાધુના ભેદ સાથે સાધુની કક્ષા પણ દર્શાવી દીધી છે. કેવા કેવા સ્વરૂપકેલક્ષણ વાળો સાધુને કઈ કઈ કક્ષામાં મુકી શકાય અથવા તો તેને કયાનામ થી ઓળખી શકાય. તે આ સૂત્ર થકી સ્પષ્ટ થાય છે.
કોનું શું સારું એટલીજ વિચારણા કરવી હોય તો અહીં નિમ્નોક્ત મુદ્દે અતિ મનનીય બનશે. પુલાક-જિનકથિત આગમ પરત્વેની અવિહળ શ્રધ્ધા બકુશ-નિર્ગસ્થ શાસન પરત્વે પ્રીતિ કુશીલ-મૂળ વ્રતના અર્થાત્ સંયમ પાલને પ્રવૃત્ત નિર્ગસ્થ-અંતર્મુહૂર્તમાં સર્વજ્ઞ પણાની પ્રાપ્તિના સંભવવાળા નાતક-સયોગી કેવળી, આ પાંચે ગુણ અનુમોદના રૂપે વિચારણા તેમજ સર્વે નિર્ગળ્યો
(૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org