Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪૪
ૐ પૂર્વગત શ્રુતના આધાર વાળું તે વિત. सहवितर्केण सवितर्क पूर्वगतश्रुतानुसारिणीत्यर्थः
પૂર્વે-પૂર્વના બે ભેદો- બેની સંખ્યા દર્શાવવા જ દ્વિવચન મુકેલ છે.
અહીં શુકલ ધ્યાન ની અનુવૃત્તિ ચાલે છે. તેથી શુકલ ધ્યાન ના પ્રથમ બે ભેદો એ અર્થ સ્પષ્ટ છે. જેનીવિગત સૂત્ર૯:૪૧ માં આવી ગઇછે. તે મુજબ (૧)પૃથક્વવિર્તક (૨)એકત્વ વિર્તક - આ બંને ભેદો -એકાશ્રય અને સવિર્તક હોય છે.
સંકલિત અર્થ:
-શુકલ ધ્યાન પ્રારંભના બે ભેદોમાં આત્મા કે પરમાણુ આદિ કોઇ એક દ્રવ્યનું આલંબન હોય છે. અર્થાત્ કોઇ એક ધ્રૂવ્ય સંબંધિ ધ્યાન કરવામાં આવે છે. તથા પૂર્વગત શ્રુતનો આધાર હોય છે અર્થાત્ પૂર્વગત શ્રુતના આધારે આ ધ્યાન કરવામાં આવે છે.
૧૬૫
[] [8]સંદર્ભ:
આગમ સંદર્ભ:- પુત્વાય મુયા ંવમેત્ત વિયનમ્ સ્થાસ્થા.૪,૩.૨,મૂ.૨૪-૧ અભયદેવ સૂરિષ્કૃત વૃત્તિ,આગમોદય સમિતિ પ્રકાશીત પ્રતનું પૃષ્ઠ-૧૯૦
તત્વાર્થ સંદર્ભ:
(૧)પૃથક્ત્વવિતર્ક સૂત્ર ૯:૪૧ (૨)વિત:શ્રુતમ્-સૂત્ર ૯:૪૫ [] [9]પધઃ
(૧)
આશ્રય એક છે વિર્તક પૂર્વધર બે આદરે સવિચાર પ્રથમ કહ્યું અવિચાર બીજું સાંભરે ઉપરોકત પદ્ય સૂત્ર ૯:૪૩,૯:૪૪ નું સંયુકત છે.
(3) આ સૂત્રનું બીજું પદ્ય આ પૂર્વેના સૂત્ર ૯:૪૨ માં કહેવાયું છે. [] [10]નિષ્કર્ષ:-આસૂત્રથકી મૂળતો પૂર્વસૂત્રઃ૪૧માં કહેવાયેલા પહેલા બેભેદની વિશેષ વ્યાખ્યાજ જણાવવામાં આવી છે. અર્થાત્ પૂર્વસૂત્રની સ્પષ્ટતા કરવામાટે જ આ બે લક્ષણો કહેવાયા હોવાથી તત્સમ્બન્ધ કોઇ વિશેષ નિષ્કર્ષ કે તારણ અહીં કાઢવાનું રહેતું નથી.
અધ્યાયઃ-સૂત્રઃ૪૪
[] [1]સૂત્રહેતુઃ- શુકલ ધ્યાન ના પહેલા અને બીજા ભેદો વચ્ચે નો મહત્વનો તફાવત જણાવવા, બીજા ભેદની વિશેષતા કહે છે.
[] [2]સૂત્ર:મૂળ:-અવિવાર દ્વિતીયમ્ ] [3]સૂત્ર:પૃથ-સ્પષ્ટ પૃથક્ જ છે.
[] [4]સૂત્રસારઃ- [શુકલધ્યાન નો] બીજા ભેદ વિષાર -વિચાર થી રહિત છે. [આથી પ્રથમ ભેદ-સુવિચાર-વિચાર સહિત છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org