Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 177
________________ - - * * * ૧૭૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ રીતે સૂત્રના મર્મને સમજીને પ્રત્યેક જીવ આત્મવિકાસની કક્ષા ઉચેનેઉંચેલઈ જઈ શકાય તે માટે પુરુષાર્થ કરવો જેથી તેના થકી થતી દેશ નિર્જરા છેવટે સર્વનિર્જરામાં પરીણમે છે. OOOOOOO અધ્યાયઃ-સૂત્રઃ૪૮) [1]સૂકહેતુ-ચારિત્રનીતરતમતાની દ્રષ્ટિએનિર્ગન્યના ભેદોને આ સૂત્ર થકી જણાવે છે. U [2] સૂત્ર મૂળા-પુત્રવધુ નિશ્ચિતતાના [3]સૂત્ર પૃથક-પુ - વજુરી - સુશીલ્ડ - નિર્ટી -નાત: નિશા: U [4] સૂત્રસાર-પુલાક બકુશ,કુશીલ,નિર્ગસ્થ અને સ્નાતક એપાંચ પ્રકારના] નિગ્રંથો-સાધુઓ છે. U [5]શબ્દજ્ઞાનઃપુત્ર-જિનકથિત આગમથી પતિત ન થનાર. વરી-આચારમાં શિથિલ પણ જિન શાસન પર પ્રીતિર્વત શૌસંયમ પાલનમાં પ્રવૃત્ત પણ ઉત્તરગુણ ન પાળી શકે નિર્ચા-વિચરતા વિતરાગ છબસ્થ નાત-સયોગી કેવળી, શૈલીશી-પ્રતિપન્ન કેવળી U [6]અનુવૃત્તિ - કોઈ સૂત્ર અહીં અનુવર્તતુ નથી. U [7]અભિનવટીકાઃ- અહીં નિર્ગસ્થ શબ્દ સામાન્ય થી જ લેવાનો છે. વિશેષ થી તો નિર્ઝન્થ શબ્દના નિશ્ચય અને વ્યવહારથી ભિન્ન ભિન્ન અર્થો કહેલા છે. -નિશ્ચયથી -“જેમાં રાગ દ્વેષની ગાંઠ બિલકુલ ન જ હોય તે નિર્ઝન્થ. -વ્યવહારથી – જે અપૂર્ણ હોવા છતાં ઉકત તાત્વિક નિર્ગસ્થપણાનો ઉમેદવાર હોય અર્થાત્ ભવિષ્યમાં એવી સ્થિતિ મેળવવા ઇચ્છતો હોય તે વ્યવહારિક નિગ્રંથ. અહીં જે પાંચ ભેદ કહેવાયા છે તેમાં ઉત નિશ્ચય સિધ્ધ કે વ્યવહાર સિધ્ધ ભેદ ન લેતાં સામાન્ય નિર્ચન્થ એટલો જ શબ્દગ્રહણ કરવો - આ રીતે વિધિપૂર્વક ભાગવતી દીક્ષા પ્રાપ્ત કરેલા સર્વે મુનિઓ નિગ્રંથો જ કહેવાય છે. નિગ્રંથ એટલે ગ્રન્થી-ગાંઠરહિત મુનિઓએવો અર્થ પણ થાય છે. આવા નિર્ચન્થોના પાંચ પ્રકાર અહી સૂત્રકારે કહેલા છે. તેનું સ્વરૂપ નીચે મુજબ જણાવી શકાય. [૧]પુલાક નિર્ગસ્થ - # મૂળગુણ અને ઉત્તરમાં ગુણ પરિપૂર્ણતા પ્રાપ્ત નર્યા છતાં વીતરાગ પ્રણીત આગમથી કદી પણ ચલિત ન થાય તે પુલાક નિર્ગસ્થ. # પુલાક એટલે નિઃસાર ગર્ભ કે સારથી રહિત ફોતરાં કે છાલ જેમ નિસાર હોય છે તેમ જે સાધુ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં અતિચારો લગાડવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202