Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૩૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાયઃ-સૂત્રઃ ૩૩) U [1]સૂત્રહેતુઃ આર્તધ્યાનના ભેદના ત્રીજા પેટાભેદને આ સૂત્ર થકી જણાવે છે. આ ત્રિસૂત્ર મૂળઃ-વિપરીત મનોરાના 0 [B]સૂત્રપૃશ્ક-સૂત્ર સ્પષ્ટ પૃથજ છે.
U [4] સરસારક-મનોજ્ઞવેદનાનુંવિપરીત[ધ્યાનસમજવી અર્થાત મનોજ્ઞવિષયનો વિયોગ થયે છતે તેની પ્રાપ્તિ ને અર્થે ચિંતા કરવી તે આર્તધ્યાન જાણવી.
કિશબ્દશાનઃવિપરીતં-ઉલટું,વિયોગ થયેલાના સંયોગની ચિંતા, મનોશાના-મનોજ્ઞ, ઈષ્ટ કે પ્રિય વિષયોના 1 [G]અનુવૃત્તિઃ
(१)आर्तममनोज्ञानां संप्रयोगे तद्विप्रयोगायस्मृतिसमन्वाहार: सूत्र.७:३१थी आर्तम् स्मृति સમવહાર: બંને પદોની અનુવૃત્તિ લેવી તેમજ વિપરીત શબ્દ થી વિષયોને તત્ સંપ્રયાય ની
(२) उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् सूत्र. ९:२७
I [7]અભિનવટીકા -સૂત્રકાર મહર્ષિ અહીં આર્તધ્યાન ના ચાર ભેદમાંના ત્રીજા ભેદ ને જણાવે છે.
જ મનોજ્ઞાના-મનોજ્ઞ-અર્થાત્ પ્રિય અભિરૂચિવાળા કે ઈષ્ટ વિષયોના.
- વિપરીતં-અર્થાત ઉલટું. આ શબ્દનો અર્થ સમજવા પૂર્વ સૂત્રની અનુવૃત્તિ કરવી પડશે. પૂર્વસૂત્રમાં સો વિપ્રોય પદહતું કેમકે ત્યાં અમનોજ્ઞવિષયનો સંયોગ થયો હોય ત્યારે તેના વિયોગની ચિંતા મુખ્ય હતી. જયારે અહીં વિપરીત અર્થ ઘટાવવા એમ કહી શકાય કે મનોજ્ઞ વિષયનો વિયોગ થયો હોય ત્યારે તેના સંયોગની ચિંતા હોવી તે.
જ ભાષ્યાનુસારી અર્થ4 मनोज्ञानां विषयाणां मनोज्ञायाश्च वेदनाया विप्रयोगे तत्सम्प्रयोगाय स्मृतिसमन्वाहार: आर्तम् ।
છે જે મનનેહરણ કરનારાએવા પ્રિય, ઈષ્ટ, રમણીયવિષયોનો સંયોગથઇને વિયોગ થયો હોય અથવા સંયોગનથયો હોય તેમજ મનોજ્ઞવેદનાનો પણ વિયોગ થયો હોય ત્યારે તેના સંયોગ ને માટે જે પુનઃપુનઃ વિચારણા કરવી અથવા તે તરફજ ચિત્તનું સંલગ્ન રહેવું તેને આર્તધ્યાન કહ્યું છે.
આ આધ્યાન ઈષ્ટવિયોગ ના નામથી પણ ઓળખાય છે. * સૂત્રની અન્ય વ્યાખ્યા કે સ્પષ્ટીકરણોઃ
# તે મનોજ્ઞ વિષયનો મને કઈ રીતે સંયોગ થાય, એ રીતે મનનું જે દ્રઢ પ્રણિધાન, તેને પણ આર્તધ્યાન કહે છે.
કોઈ ઇષ્ટ વસ્તુ ચાલી જાય ત્યારે તેની પ્રાપ્તિ માટેની સતત ચિંતા, તે ઈષ્ટવિયોગ આર્તધ્યાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org