Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૫૧
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૩૮
જ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)કાળલોક પ્રકાશ સર્ગઃ૩૦ શ્લોક ૪૫૮ થી ૪૬૨ (૨)નવતત્વ ગાથા ૩૬-વિવરણ (૩)પાક્ષિક સૂત્ર વૃત્તિ 1 [9]પદ્ય -
સૂત્ર ૯૩૭ અને ૯:૩૮ નું સંયુકત છે. આજ્ઞા અપાય વળી વિપાકે વિષય સંસ્થાન જે કર્યા ચાર ભેદો ધર્મધ્યાને અપ્રમત્ત મુનિ વર્યા ઉપશાંત મોટી ક્ષીણમોહી ઉકત ધ્યાને રહી મુદા
કર્મપશો છેદકરતા ધર્મધ્યાન રહી મુદા (૨) આશા અપાય જ વિપાક જ ધર્મધ્યાન
સંસ્થાન વિચય જ ચાર પ્રકાર જાણ U [10]નિષ્કર્ષ -આ સૂત્રમાં જણાવેલા ચારે ભેદ સુંદર નિષ્કર્ષને પાત્ર છે. છતાં ચારેનો કડીબધ્ધ વિચાર કરીએ તો સર્વપ્રથમ જિનાજ્ઞા સંબંધિ વિચારણાથી આરંભ થાય છે. જિનાજ્ઞા રૂપ એકાગ્ર ચિન્તા નિરોધમાં વર્તતા જીવને સંસારથી અપાયનું ચિંતન તો થવાનું જ અને અપાય વિચય ધર્મ ધ્યાનને પામેલો જીવ,કર્મના વિપાકને ફળ ને સમજવાનો જ છે. કર્મના વિપાકને સમજેલો-સંસારને અપાયરૂપ જાણતો અને આજ્ઞા વિચય ધ્યાન ધરતો જીવ છેલ્લે સંસ્થાન વિચય ધ્યાનમાં પ્રવેશે ત્યારે સમગ્ર લોક સ્વરૂપનું ચિંતન કરતા કરતા છેલ્લે સિધ્ધશીલાને જ સ્થિત થવા યોગ્ય સ્થાન છે તેવું સમજે છે.
જયારે જીવ સંસ્થાન વિચય ધ્યાનમાં સિધ્ધશીલા ઉપર ધ્યાન ને કેન્દ્રિત કરે છે. ત્યારે સંપૂર્ણજિનાજ્ઞાને પાળવાની વૃત્તિ સાથે સર્વથા કર્મવિપાકોને વિફળ બનાવવાની પ્રવૃત્તિ કરતો જીવ સર્વથા મોક્ષને પ્રાપ્ત કરી શકે છે.
OOOOOOO
(અધ્યાયઃ૯ સુગઃ૩૮) 0 [1]સૂકહેતુ-ધર્મધ્યાનના સ્વામી તરીકે અપ્રમત્તસંયત ને કહ્યા છે. તદુપરાંત આ સૂત્ર થકી તેના અન્ય અધિકારીનો નિર્દેશ કરે છે.
D 2િ]સૂત્ર મૂળ રૂપIન્તલીબાયોગ્ય U [3]સૂપૃથક-૩૫રાન્ત - ક્ષીણ - ક્ષાયઃ
I [4] સૂત્રસારઃ-ઉપશાન કષાય અને ક્ષીણ કષાય [સંયત અર્થાતુ મુનિ ને પણ [ધર્મધ્યાન સંભવે છે.]
U [5]શબ્દશાનઃ૩૫ાત-જેમાં કષાયોનો ઉપશમ થયો હોય તેવી આત્મ વિકાસ ની સ્થિતિ
દિગમ્બર આમ્નાય મુજબ-આ સૂત્રનો નિર્દેશ જોવા મળેલ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org