Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨)કાળલોક પ્રકાશ-સર્ગ:૩૦ શ્લોક:૪૧૧ (૩)ધ્યાન શતક વૃત્તિ
[9]પદ્ય(૧) પ્રથમના ત્રણ શરીરધારી જીવ જે વિચારતા એકાગ્રચિત્તે યોગીની જેમ અન્યચિંતા રોધતા
સૂત્ર ૨૮-૨૯ નું સંયુકત પદ્ય અર્ધ વજ8ષભને પૂરણ વજષભનારચ ત્રણે સંહનનો તે શ્રેષ્ઠ ગણાતાં તેના અધિકારી જનને વધુમાં વધુ સ્થિર રહે એક વિષયે આંતરવૃત્તિ તે ધ્યાન બને
બાર ગુણ સ્થાન લગી રહે તે આંતર મુહુર્ત કાળ ગણે 0 [10]નિષ્કર્ષ- આ સૂત્રમાં કહેલી વાત માં બે સુંદર વસ્તુ રજૂ કરી શકાય છે. (૧)ઉત્તમ સંઘયણ વાળા સિવાય કોઈને આ ધ્યાન હોઇ શકે નહીં એટલે કે વર્તમાનકાળે ધ્યાન ની જે વાત થાય છે તે શાસ્ત્રીય રીતે ઉચીત જ નથી કેમ કે હાલ કોઈઉત્તમ સંઘયણ વાળો જીવ આ ભરત ક્ષેત્રમાં છે જ નહીં.
(૨)બીજી વાત એ છે કે “એકાગ્રચિન્તા નિરોધ” શબ્દ સૂત્રકારે મુકયો તેનો અર્થ પણ એ જ છે કે આકુળ વ્યાકુળ થતા કે સંકલ્પ વિકલ્પ કરતાં ચિત્તને રોકીને એક જ વિષય પરત્વે સ્થિર કરવુ.
વ્યવહારું જગતમાં પણ આવી ચિત્ત સ્થિરતા જરૂરી હોય તો મોક્ષમાર્ગમાં કેમ ન જોઈએ? એમ સમજી ચિત્તધૈર્ય ગુણને ધારણ કરીઉત્તમોત્તમ ધ્યાન માટે પુરુષાર્થ કરવો જેવી પરંપરાએ શુકલ ધ્યાનનની ધારાએ ચઢી મોક્ષને પામી શકાય.
0 0 0 0 0 0 0
અધ્યાયઃ૯-સૂત્રઃ૨૮) U [1]સૂત્રહેતુ- ધ્યાન કેટલા સમયનું હોઈ શકે? તે વાતને જણાવવા છે. 0 [2]સૂત્ર મૂળઃ- “મમુહૂર્તત 0 [3] સૂત્ર પૃથક- - મુહૂર્તત
1 [4]સૂત્રસાર-મુહૂર્ત સુધી [અર્થાતુ આ ધ્યાન અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે અથવા લગાતાર આ ધ્યાન વધુમાં વધુ કંઈક ન્યુન-૪૮ મિનિટ પર્યન્ત રહે છે].
U [5]શબ્દજ્ઞાનમા-મર્યાદા સૂચવે છે મુહૂત-અંતર્મુહૂર્ત સુધી U [6]અનુવૃત્તિઃ-૩મસંહની વિસ્તારનોયોધ્યાનમ્ સૂત્ર.૨:૨૭ થી ધ્યાનની U [7]અભિનવટીકા -આ સૂત્રમાં સામાન્ય વાતતો એટલી જ છે કે પૂર્વસૂત્રમાં જે
"દિગમ્બર આમ્નાય મુજબ આ સૂત્ર પૂર્વસૂત્રની સાથે સંયુકત પણે કહેવાઈ ગયું છે.
* * *
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org