Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અને બે ભેદ છે અર્થાત-પ્રાયશ્ચિત તપના નવ ભેદ છે,વિનય તપના ચાર ભેદ ભે, વૈયાવચ્ચતપના દશ ભેદ છે, સ્વાધ્યાયતપના પાંચ ભેદ છે, વ્યુત્સર્ગ તપના બે ભેદ છે]
0 5શબ્દજ્ઞાનનવ-નવ, પ્રાયશ્ચિતના ભેદ વધુ:-ચાર,વિનય ભેદ તા:-દશ, વૈયાવચ્ચના ભેદ
-પાંચ,સ્વાધ્યાય ભેદ દ્વિ-બે,બુત્સર્ગના ભેદ
પર્વ-ભેદ યથામ-અનુક્રમે
પ્રાર્થના-ધ્યાનપૂર્વે 1 [G]અનુવૃત્તિઃ-પ્રાયશ્વિતવિયવૈયાવૃજ્યવાધ્યાયબુલfધ્યાનાગુત્તરમસૂત્ર :૨૦
U [7]અભિનવટીકા-સૂત્રકારમહર્ષિએ આસૂત્રમાં અત્યંતરતપનાછભેદોમાંથી ધ્યાન સિવાયના પાંચ ભેદ ના પેટા ભેદોની માત્ર સંખ્યા જણાવી છે.
# તો ધ્યાન ના પેટાભેદ નથી?
ના એવું નથી, પણ ધ્યાનના ભેદોના અવાન્તર ભેદો પણ હોવાથી તેનો અહીં સમાવેશ ન કરતાં પછીથી અલગ રૂપે જણાવેલા છે.
# ધ્યાન અન્ય ગ્રંથોમાં પાંચમાં ક્રમે છે. પ્રસ્તુત ગ્રન્થમાં તેનો છોક્રમ નિમ્નોકત બે કારણોસર જ જણાય છે.
(૧)ધ્યાનના અવાન્તર ભેદો વિશેષ હોવાથી તેનું છેલ્લે અલગ કથન છે.
(૨)મોક્ષમાં જતી વખતે જીવને છેલ્લે સમયે શુકલ ધ્યાનના ચોથા ભેદરૂપ તપ ચાલું હોય છે. અર્થાતતપના ૧૨ ભેદોમાં અંતિમતપધ્યાન છેમાટે સૂત્રકારે ક્રમ પરિવર્તન સ્વીકાર્યું હોય તેમ જણાય છે.
છે યથાવમએટલે યથાસંખ્યમ્ કે અનુક્રમે સમજવું.
# પૂર્વસૂત્રનાક્રમ સાથે આનવઆદિ સંખ્યાને જોડવાથી પ્રાયશ્ચિતના નવભેદ વગેરે અર્થો સ્પષ્ટ થઈ શકયા છે. U [સંદર્ભ
આગમ સંદર્ભ- હવે પછીના સૂત્ર સાથે આપેલ છે. ૪ તત્વાર્થ સંદર્ભ(१)आलोचनप्रतिक्रमणतदुभयविवेक. सूत्र. ९:२२ (૨)જ્ઞાનનિવરિત્ર પવાર સૂત્ર. ૨:૨૩ (૩)ગાવાપાધ્યાયતપસ્વિફ્યક્ષસૂત્ર. ૧:૨૪, (४)वाचनाप्रच्छनाऽनुप्रेक्षाऽऽम्नाय. सूत्र. ९:२५ (૫)વીહ્યાખ્યાપધ્ધો: સૂત્ર. ૧:૨૬ છે અન્યગ્રન્થ સંદર્ભ(૧)નવતત્વ ગાથા-૩૬ વિવરણ (૨)અતિચાર આલોચના સૂત્ર પ્રબોધ ટીકા ભા. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org