Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય: ૯ સૂત્રઃ ૨૧
(૧)નવતત્વ ગાથા ૩૬ અભ્યત્તર તપ (૨)અતિચાર વિચારણા સૂત્ર-પ્રબોધટીકા ભા.૨ (૩)વંદિતુ સૂત્ર -ગાથા ૩ર પ્રબોધટીકા ભા.ર (૪)વૈયાવચ્ચ ગરાણાંસૂટપ્રબોધટીકા ભા.૨ (૫)યોગશાસ્ત્ર (૬) મનહજિણાણું સઝાય પ્રબોધટીકા ભા.૩ [9]પદ્યઃ(૧) પ્રાયશ્ચિત પ્રથમ ભાખ્ય વિનય તપ બીજે ભલું
વૈયાવચ્ચે ત્રીજું તપ સ્વાધ્યાય ચોથું નિર્મળું કાયોત્સર્ગ પાંચમું ને ધ્યાન છઠ્ઠ ધારીએ
ષભેદ અભ્યત્તર તણા તપ કરી ભવ વારીએ (૨) પ્રાયશ્ચિત ને વિનય સૂસેવા સ્વાધ્યાય ને ધ્યાન તથા
કાયોત્સર્ગની સદા સજાવટ આભ્યન્તર તપ છ એ રહ્યા U [10]નિષ્કર્ષ - આ અભ્યત્તર તપના છ ભેદો આ સૂત્ર થકી સૂત્રકારે જણાવેલ છે. બાહ્યતપ નેતપ રૂપે ગણતાં આપણે સૌ અભ્યત્તર તપને તપ ગણવા જ ટેવાયેલા નથી. કદાચ વર્તમાન યુગમાં અભ્યત્તર તપ શબ્દજ અપ્રસ્તુત થતો જાય છે પણ વાસ્તવિક રીતે મોક્ષનું પ્રધાન કારણ જ અભ્યત્તર તપ છે.
પ્રાયશ્ચિત વિના દોષોની શુધ્ધિ થતી નથી. પણ તે પ્રાયશ્ચિત ગ્રહણ વિનયતા વિના સમ્યક પ્રકારે થઈ શકતું નથી. આ વિનય ગુણ તપથી યુકત આત્મા જસુંદર અને અપ્રતિમ વૈયાવચ્ચતપ કરી શકે છે. વૈયાવચ્ચી-સેવાભાવી આત્માઓ ને સમ્યકજ્ઞાન હેતુ સ્વાધ્યાયની પણ આવશ્યકતા રહેવાની જ કેમ કે સ્વાધ્યાયથી સાચી સમજણ પામેલો જીવજ સાચુ ધ્યાન જેને ધર્મ કે શુકલ ધ્યાન કહે છે તે રૂપ તપાચાર આચરી શકે છે. છેવટે શુકલ ધ્યાન જ મોક્ષને દેનારું બને છે. આત્મશુધ્ધિ સુધીના પગથીયા ચઢીશકાતા હોવાથી મોક્ષના હેતુભૂતઆતપનો પૂર્ણ આદર કરવો એ જ આ સૂત્રનો નિષ્કર્ષ છે.
U S S S T U |
(અધ્યાયઃ સૂત્ર:૨૧) U [1]સૂત્રોનુ ધ્યાન સિવાયના પ્રાયશ્ચિત આદિ અભ્યત્તર તપોના ભેદને જણાવતી સંખ્યાનો આ સૂત્ર થકી નિર્દેશ કરે છે.
[2]સૂત્રામૂળ:-નવરંતુ પામેટું યથામંગાળાનાત U [3]સૂત્ર પૃથક-નવ - વતુ: - શ - પૂર્વે - દ્રિ મેટું યથાક્રમ પ્રા - ધ્યાના
0 [4] સૂત્રસાર-અત્યંતર તપમાં ધ્યાનપૂર્વેનાપોનાઅનુકનવ,ચાર,દશ,પાંચ "દિગમ્બર આસ્નાયના શ્લોકવાર્તિક અને સર્વાર્થસિધ્ધમાં નવઘાશ પવૃદિપેલાયથાશ્રમમ્ પ્રાણાના સૂત્ર છે. અ. ૯૭.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org