Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૭૨
પરીષહનો સંભવ છે તે વાત સ્પષ્ટ થાય.
[] [8]સંદર્ભ:
આગમ સંદર્ભ:-નાવìિ ખં. અંતે ! મેં તિ પરિસદા સમાયત ? પોયમા ! લે परिसा समोयरंति, तं जा पन्ना परीसहे अन्नाण परिसहे य * भग.श.८, उ.८, सू. ३४३-४ → તત્વાર્થ સંદર્ભ:- ક્ષુત્પિપાસાશીતોષ્ણ, સૂત્ર. ૨:૧ અન્યગ્રન્થ સંદર્ભઃ
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
(૧)કાળ લોક પ્રકાશ-સર્ગ:૩૦ -શ્લોક ૩૭૦ ઉત્તરાર્ધ (૨)નવતત્વ-ગાથા-૨૮ વિવરણ
[] [9]પધઃ
૧- આ સૂત્રનું પ્રથમ પદ્ય-પૂર્વ સૂત્રઃ૧૧માં કહેવાઇ ગયું છે ૨- સૂત્ર-૧૭ તથા ૧૪ નું સંયુકત પદ્ય
જ્ઞાનાવરણ નિમિત્તે પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહ બે
દર્શન મોહ થકી જ અદર્શન અંતરાય થી અલાભ છે
[] [10]નિષ્કર્ષ:-જ્ઞાનાવરણ કર્મના નિમિત્તે પ્રજ્ઞા અને અજ્ઞાન બંને પરીષહો વર્તે છે. તેટલી જ વાત સૂત્રકાર મહર્ષિ એ આપણને અહીં કહી છે. પ્રજ્ઞા કે અજ્ઞાન એ બંને એક સિક્કાની બે બાજુઓ સમાન છે. જ્ઞાનાવરણ નોઉદય જેટલો વત્તો ઓછો વર્તતો હોય તેટલા પ્રમાણમાં પ્રજ્ઞા કે અજ્ઞાન નો સંભવ રહે છે. તો પણ આખરે તો તે બંને જ્ઞાનાવરણ ના ઉદયનું જ પરિણામ છે. જો સર્વથા આ સ્થિતિ થી મુકત થવું હોય તો તો જ્ઞાનાવરણ કર્મનો ક્ષય કર્યો જ છુટકો અને આ કર્મ ક્ષય માટેનો પુરુષાર્થ જ અંતેતો સર્વકર્મનો ક્ષય કરાવનારો થશે તેમ સમજી સંવર અને નિર્જરાનો આદર કરવો.
(અધ્યાયઃ૯-સૂત્ર ૧૪
J [1]સૂત્રહેતુઃ- દર્શન મોહનીય અને અન્તરાય કર્મના ઉદયે કયા કયા પરીષહો હોય છે? તે આ સૂત્ર થકી જણાવે છે
U [2]સૂત્રઃમૂળઃ- વર્શનમોહાન્તાયયોનાામાં
] [3]સૂત્ર:પૃથ-દર્શનમોહ- અન્તરાયયો: - અવર્શન-અજામૌ
[] [4]સૂત્રસારઃ- દર્શન મોહનીય [કર્મના ઉદય]માં અદર્શન [પરીષહ] અને અન્તરાય [કર્મના ઉદય] માં અલાભ [પરીષહ] થાય છે
] [5]શબ્દશાનઃ
દર્શનમોદ-દર્શન મોહનીય નામનું કર્મ
અન્તરાય-અન્તરાય નામક કર્મ દ્વિવચન થી અન્તરાયયો:થયું અર્શન-અદર્શન પરીષહ અમ-અલાભ પરીષહ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org