Book Title: Suryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas Author(s): Kesharichand Hirachand Zaveri Publisher: Motichand Maganbhai Choskhi View full book textPage 9
________________ સુરતને જેન ઇતિહાસ. સંગીતકાર હતા. તેણે વિષ્ણુ માટે સુવર્ણ સિંહાસન, તેમજ છત્ર તથા શંકર, સૂર્ય, પાર્વતી અને લક્ષ્મી માટે મુકુટ અને છત્ર સોનાન કરાવ્યાં, એક કારાગાર અને મોટું સરોવર બંધાવ્યાં તે વખતે એક મહાન દુભિક્ષ પડ્યો. ગેપિનાથે દુકાલપીડિત લોકોને દાન આપી તેમના દુઃખ નિવારવા પિતાના દ્રવ્યને ઉપગ કયો અને મફત જમાડયા. ૬ આ વર્ણનમાં પ્રથમ વર્ણના ગુજરાત અને પછી ગુજરેદ્ર શાહિ શ્રી મહમૂદનું કરવામાં આવેલ છે. હવે આપણે જોઈએ કે મુઝફરશાહને પ્રધાન મલિક ગેપિ-ગોબિ અને આ ગોપિનાથ બંને એક છે કે નહિ. મિરાતે સીકંદરી પરથી મલિક ગોપી બ્રાહ્મણ હતા અને મહમદ બેગડાની કૃપાથી સત્તાશાલી બન્ય હતે એમ જણાય છે. તેણે મુઝફર શાહને ગાદીએ આવવા માટે મદદ કરી અને કિવાઉભુલ્ક સારંગ સાથે રાજવહીવટની ધુરા પિતે રાખી. તેના વચ્ચે પડવાથી પરાજાત ઈડરના રાવ ભીમને બચવવામાં આવ્યું તે શુંગારી હતી અને ધારા નામની નર્તકી તેણે રાખી હતી કે જેને લઈને મુઝફરશાહે (ઈ. સ. ૧૫૧૪ માં) તેને મારી નાંખ્યો. આ ઉપર્યુક્ત ગોપિનાથ તે “દિનેશ હિતે, નહિ કે મંત્રી. તેણે જે દુષ્કાળમાં મદદ કરી તે ફીરીસ્તા પ્રમાણે સને ૧૪૮૨ ને (સં. ૧૫૩૮-૩૯) છે; તેને જે રાજા ભીમ સાથે મૈત્રી હતી એમ કહેલ છે તે ઈડરને ભીમ હેય; અને કદિ રાજકીય મહત્તા વિશેષ પ્રાપ્ત કરી હોય તે તે પણ ઉક્ત દુકાળના વર્ષ પછી. આ રીતે ગેપીએ નાગર બ્રહ્મ હતો. તેના પૂર્વ વડનગરના હતા અને તેની સાતમી પેઢીએ થયેલ રામ મંત્રીએ સુરત સ્થાપેલ હતુંPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 436