Book Title: Suryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas Author(s): Kesharichand Hirachand Zaveri Publisher: Motichand Maganbhai Choskhi View full book textPage 7
________________ સુરતના જૈન ઇતિહાસ. દિગંબર જૈન મંદિરના, તેની અંતર્ગત રહેલી પાષાણુ અને ધાતુની પ્રતિમાઓના લેખા, ત્યાંના જ્ઞાનભ’ડારાની હસ્તપ્રતાની વર્ણનાત્મક સૂચીએ, તેના જૈન નગરશેઠ તેમજ બીજા અગ્રણીએના વશક્ષા અને વહીવંચ એની નોંધે, તેમણે બંધાવેલાં મદિરા અને ધ સ્થાનેા વગેરે સંબંધી ઘણી શોધખેળ કરવાની બાકી છે. હાલ તુરંત તે! જેટલી સામગ્રી ઉપલબ્ધ છે તેટલી પરથી જે કંઈ ક્રમબદ્ ગાઢવી મૂકી શકાય તેથી સ ંતોષ લઇશું. તે પણ સુજ્ઞ વાંચકા જોઇ શકશે કે ઓછું નથી. ૨ ૨ સુરતની સ્થાપના. × સુરત શહેરની ઉત્પત્તિ સબંધી અનેક લેાકવદન્તીએ છે. ઘણાખરા લાકા તે આમજ કહે છે કે “સુરત શહેર કાઇ રામજનીએ વસાવેલુ છે. ” એક ઉકિત એ છે કે નાગર જમીનદારની વિધવા પેાતાના સગીર પુત્ર ગાપીને લઈ આ પ્રદેશમાં આવી રહી અને તે વખતે સૂરજ નામની કંચની ત્યાં મડ઼ે જવા આવી; અને તેણી સાથે ગેાપીની માતા સાથે પરિચય થતાં પાતાનું કિંમતી જવાહીર આપી મક્કા જઇ પાછી આવીને મરણ સમયે બધા માલ બક્ષિસ કરી ગ; તે દ્રવ્યમાંથી ગાપીએ હવેલી વાડી બધી વેપાર કરવા માંડયેા. વસ્તી વધી. પછી ગાવીએ તેનું નામ પેાતાને ઉદય જેથી થયા તે રામજની સુરજ પરથી સૂર્યપુર-સૂરજપુર-સૂરજ રાખવું એમ નવાબને સુચવતાં નવાએ સુરજના ‘જ' તે ‘ત’માં ફેરવી સુરત રાખ્યું. ઇ. સ. ૧૫૨૧ માં.' ત્રીજી દંતકથા એ છે કે ગાપી સુરતમાં રહેનાર્વડનગરા ગૃહસ્થની વિધવાના બેંકરા હતા.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 436