Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
શત્રુંજ્ય યાત્રા વિધિ
અરિહંત ચેઈઆણું કરેમિ કાઉસ્સગ્ગ. વંદગુવત્તિચાઓ, પૂઅણવત્તિયાએ સકારવત્તિયાએ, સમાણુવત્તિયાએ, બેહિલાભવત્તિયાએ, નિરવસગવત્તિયાએ. સદ્દાએ, મેહાએ, દિઈએ, ધારણાએ અપેહાએ વડૂઢમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ.
અનન્દ ઊપસિએણે, નીસિએણું, ખાસિએણું, છીએણું, ભાઈએણે ઉડએણું, વાયનિસગેણં, ભમલીએ પિત્તમુછાએ. સુહુહિં અંગસંચાલેહિ, સુમેહિં ખેલસંચાલેહિં, સુહુહિં ક્રિટિકસ ચાલેહિ.
એવભાઈઓહિં આગારેહિં અભગો, અવિરહિએ, હજજ મે કાઉસ્સગ્યો. જાવ અરિહંતાણું ભગવ તાણું નમુક્કારેણું ન પારેમિ, તાવ કાર્ય ઠાણેણં, મેણેણું, ઝાણેણં અપાણે સિરામિ.
(આ પ્રમાણે બાલી 1 નવકારને કાઉસ્સગ કરે, પછી “નમોડક્ત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધૂન્ય બેલી નીચેની થાય કહેવી.)
તળેટી સામે બોલવાની થાય શ્રી વિમલાચલ ગીરિવર કહીએ, મેક્ષિત અધિકારજી, ઈણગીરિ હુતિ ભવિજન નિશે, પામ્યા કેવલ સારજી, કાંકરે કાંકરે સાધુ અનંતા, સિદ્ધા ઈગીરિ આયાજી, કર્મ ખપાવીને કેવલ પામ્યા થઈ અજરામર કાયાજી...૧
(આ રીતે થાય બોલીને ખમાસણ દેવું)
ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવાણિજજાએ નિસીરિઆએ મથએ વંદામિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102